________________
૧૪ વાણીની પ્રમાણતા સિઘ અને કાર્ય અર્થમાં સમાનપણે છે એ નૈયાયિક મત
प्रामाण्यसाधनविधावुपयोगि यच्च
वक्तव्यमत्र तदवादि यथोपयोगम् । वक्तव्यमिष्टमपि किञ्चिदिहाभिदध्मः
तच्छ्रयतां यदि न धीः परिखिद्यते वः ॥ 281 અથવા, રહેવા દે [આ ચર્ચા, આ વિષય બહુવક્તવ્ય છે. વાણીની પ્રમાણતા સિદ્ધ અર્થમાં અને કાર્ય અર્થમાં સમાન પણે જ છે એમ અમારે તૈયાયિકોને મત છે, કારણ કે વાણી પ્રમિતિતુલ્ય છે. [સિદ્ધ અને સાધ્ય એ બેમાંથી શબ્દ શેના પરક છે એવી આ મેરી ચર્ચા લાંબા વખત સુધી કરવી અમારે માટે ગ્ય નથી. [તેથી સંતેજવૃત્તિને ધારીને અમે વેદના પ્રમાણને જ જણાવવા માટે પ્રયત્ન કર્યો છે. વેદના પ્રામાણ્યને સિદ્ઘ કરવાની પ્રક્રિયામાં જે કહેવા જેવું ઉપયોગી હતું તે અમે અહીં કહ્યું. [સીને ઇષ્ટ એવું વક્તવ્ય પણ અમે હવે અહીં કરવાના છીએ, જે તમારી બુદ્િધ થાક અનુભવતી ન હોય તે તે સાંભળો.
જયંત ભટ્ટ કૃત ન્યાયમંજરીનું ચોથું આહિક સમાપ્ત