________________
૧૪૨
‘આત્મા જાણે જોઈએ એ વાકય સિદ્ધાર્થ પરક છે
ગુણવાળા આત્માનું જ સ્વરૂપ છે તે સ્વરૂપપરતા જ તેમાં (અર્થાત “આત્મા જ્ઞાત થ જોઈએ' એ વાકયમાં) રહેલી છે. આત્માનું જ્ઞાન થતાં અન્ય પુરુષાર્થ માટે પ્રાર્થના કરવા રૂ૫ દીનતા ઘટતી ન હોઈ તે આત્મા જ ઉત્તમ પુરુષાર્થ છે. આત્મા તે સિદ્ધ જ છે, સાથે નથી [એટલે જ તો] કહેવામાં આવ્યું છે કે ડાહ્યા માણસને પ્રયત્ન અવિદ્યાના ઉપરમ માટે જ હોય છે.
279. “જ્ઞાતિથ' રૂતિ પ્રતિપત્તિકર્તવ્યતાનોડર્ષ વિધિરતિ ચેન, પ્રતિપ: प्रमितित्वात् प्रमितेश्च प्रमेयनिष्ठत्वात् । ‘ज्ञातव्यः' इति कर्मणि च कृत्यप्रत्ययनिर्देशात् कर्मणश्चेप्सिततमत्वात् तत्परत्वमेवावगम्यते । विधिस्त्वत्र प्रसरन् क प्रसरेत् ? फलं तावद्विधेर्न विषय एव । यदाऽऽह भट्टः 'फलांशे भावनायाश्च प्रत्ययो न વિધાયક: તિ [ોવા જોઢના૦૨૨૨] | ૩યતુ જ્ઞાનમેવ | જ્ઞાન च ज्ञेयनिष्ठमित्युक्तम् ।
यस्तु यमनियमादिप्रतिपत्तीतिकर्तव्यताप्रकारोप देशः सोऽपि तथाविधास्मरूपाधिगतये सत्यासत्यखभावनामरूपप्रपञ्चप्रविलयनद्वारेण तत्रोपयुज्यते इति सिद्धतन्त्रमेव साध्यम् ।
[279. “મામા શતઃ–આત્મા જ્ઞાત થ જોઈએ' એ વાક્ય જ્ઞાનકર્તવ્યતાપરક વિધિ છે એમ જે તમે કહેતા હો તે તે બરાબર નથી કારણ કે આત્મજ્ઞાન પ્રમિતિ છે અને પ્રમિતિ તે પ્રમેયનિષ્ઠ હોય છે [‘મામ જ્ઞાતદ: આ વાકય આત્મજ્ઞાન કરવાનો આદેશ આપે છે. આત્મજ્ઞાન કર્તવ્ય છે, જે કરવું જોઈએ, એવો એ વાકયને અર્થ છે. આ મત
ગ્ય નથી. આત્મજ્ઞાન રૂપ કર્તવ્ય કરવાના ઉપદેશપરક આ વાક્ય ઘટાવી શકાય નહિ. આત્મજ્ઞાન પ્રમિતિરૂપ છે. પ્રમિતિને પુરુષ પિતાની ઇચ્છા મુજબ કરી શકતો નથી. પ્રમિતિ પ છાને અનુસરતી નથી. તે પુરુષેચ્છાને અધીન નથી, તે પ્રમેયને અધીન છે. પ્રમેય આત્મા છે તેથી તે આત્મનિષ્ઠ છે, કર્તવ્યતાનિક નથી.] ‘તઃ એમ કર્મણિપ્રયાગમાં તવ્ય પ્રત્યયને નિર્દેશ કરાયે હૈઈ અને કર્મ સિતતમ હેઈ વાકયનું કર્મપરત્વ અર્થાત આત્મપરત્વ સમજાય છે. વિધિને (=અહીં તવ્યને) વ્યાપાર ફેલાતું હોય તેય કયાં ફેલાય ? ફળ તે વિધિને વિષય નથી જ. [ફળમાં તે પુરુષ લિસાથી સ્વતઃ પ્રવૃત્તિ કરે છે.] જેમ કે કુમારિલ ભટ્ટ કહ્યું છે કે “ભાવનાને અર્થાત વિધિને પ્રત્યય ફલાંશમાં વિધાયક નથી. તિ કરણ (=ઉપાય) અને ઇતિકર્તવ્યતા (=ઉપાયને પ્રયોજવાની રીત યા પ્રક્રિયા) એ બેને જ વિધાયક છે. અર્થાત વિધિને વિષય ઉપાય અને ઇતિકર્તવ્યતા છે.] પરંતુ અહીં તે ઉપાય જ્ઞાન જ છે, અને જ્ઞાન તે યનિક છે એ અમે જણાવી ગયા છીએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાઓ જેવી કે યમ, નિયમ આદિ વિશેને ઉપદેશ પણ રસત્યાસત્યસ્વભાવવાળા નામરૂપ પ્રપંચના પ્રવિલય દ્વારા આત્મસ્વરૂપના સાક્ષાત્કાર માટે જ ત્યાં ઉપયુક્ત છે. આમ છેવટે એ સિદ્ધ થયું કે સાધ્ય સિદ્ધપરતન્ત્ર છે અર્થાત સિદ્ધ માટે છે. ::