________________
શબ્દ કાર્યાર્થ પ્રતિપાદક છે એ મીમાંસક મત
૧૩૯
પુરુષને ગોવિંદસ્વામીની જેમ નિધિ પણ હેય ભાસે છે, કોને શું ઉપદેશ દેવો ? પરંતુ વસ્તુ સ્વરૂપને વર્ણવવામાં આવતાં હૃદયગત રાગ-દ્વેષ પ્રમાણે અનુસરણ કરી કઈ તેમાં પ્રવૃત્તિ કરો અને કોઈ તેમાંથી નિવૃત્ત થાઓ. આમ બુદ્િધમાન સિદ્ધ અર્થનું કથન જ લેકમાં કરે છે. વિધિ અને નિષેધને પ્રયોગ કરવો તેમને ઘટતો નથી.
272. येऽपि ब्रुवते सर्वत्र प्रतिपत्तिकर्तव्यताविधानमेवादौ वेदितव्यम् अविधिकस्य वाक्यस्य प्रयोगानर्हत्वादिति तेऽपि न साधु बुध्यन्ते, विदितशब्दार्थસન્વધસ્ય પુસઃ શ્રવણે પતિ પ્રતિપ: સ્વતઃ સિદ્ધત્વેનાનુપરત્રાત | સિद्धायां वा प्रतिपत्तौ प्रतिपत्तिकर्तव्यतापि कुतः प्रतीयेत ।
272 [સિદ્ધાર્થના પ્રતિપાદક વાકયોમાં બધે રથાને અર્થનું જ્ઞાન કરો એ રૂ૫ જ્ઞાનકર્તવ્યતાને વિધિ જ શરૂઆતમાં જાણવો જોઈએ કારણ કે વાકય વિધિરૂપ ન હોય તે પ્રયોજાવાને પાત્ર નથી એમ જેઓ કહે છે તેઓ બરાબર સમજતા નથી, કારણ કે શબ્દાર્થ. સંબંધને જાણનારો માણસ જ્યારે શબ્દને સાંભળે છે ત્યારે તેને અર્થનું જ્ઞાન વતઃ (અર્થાત જ્ઞાનક્તવ્યતાના ઉપદેશ વિના જ) થાય છે, પરિણામે અર્થનું જ્ઞાન કરો તે રૂપ જ્ઞાનકર્તવ્યતાનો ઉપદેશ કરે એગ્ય નથી જે શબ્દ સાંભળતાં તેને રવતઃ અર્થની પ્રતિપત્તિ નથી થતી એમ માનીએ તે તે અર્થનું જ્ઞાન કરો એ જ્ઞાનકર્તવ્યતારૂપે ઉપદેશ પણ તેને કેવી રીતે જ્ઞાત થશે ?
273. નનું કાર્યાર્થઘતિપર્વ ઉમત્તળ પાન્તરાળ સંમેવ જ મનન્ત, कार्याका झानिबन्धनत्वात् सम्बन्धस्य । तेन सर्वत्र कार्यपरत्वम् । उच्यते । नैष नियमः कार्याकाङ्क्षागर्भ एव सर्वत्र सम्बन्ध इति, वर्तमानापदेशकानामपि प्रेक्षापूर्वकारिवाक्यानामितरेतरसंसृष्टार्थप्रतीतिजनकत्वदर्शनात् । न हिं दशदाडिमादिवाक्यसशि वर्तमानापदेशीनि वचांसि भवन्ति । कार्यनिबन्धने हि सम्बन्धे तद्रहितानामनन्वय एव स्यात् । दर्शितश्चान्वयः पूर्वोदाहृतवाक्यानाम् ।
273. મીમાંસક- કાર્યાર્થના પ્રતિપાદક પદ =ક્રિયાપદ) વિના અન્ય પદો (= કારક પદે) સંસગરૂપ સંબંધ પામતાં જ નથી, કારણ કે સંસગરૂપ સંબંધનું કારણું કાર્યાકાંક્ષા છે. તેથી સર્વત્ર વાક્ય કાર્યપરક છે. | વેદાન્તી એવો નિયમ નથી કે સર્વત્ર પદને સંબંધ એ કાર્યાકાંક્ષાનું જ કાર્ય છે કારણ કે વર્તમાનને (સિદ્દધને) ઉપદેશ આપનારાં, બુદ્િધમાનનાં વાકયે પરસ્પર સંસૃષ્ટ અર્થની પ્રતીતિ જન્માવતાં દેખાય છે. વર્તમાનને ( સિદ્ધન) ઉપદેશ આપનારાં આ વાક્ય દશદાડિમ આદિ વાકો જેવાં નથી. જે કાર્યજન્ય સંબંધ હોય તે કાર્યરહિત વાકયો અન્વયરહિત =સંબંધરહિત) જ બની જાય. પરંતુ પહેલાં ઉદાહરણ તરીકે આપેલાં વાકોમાં અન્વય અમે દર્શાવ્યો છે.
274. अपि च लिङन्तपदयुक्तेऽपि वाक्ये पदान्तरार्थानां परस्परमन्वयो