SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શબ્દ સિદ્ધાર્થ પ્રતિપાદક જ છે એ વેદાન્તમત - 268. બીજુ દષ્ટાંત. [રા] કઈ પુરુષ ઉત્તરીયથી આખું શરીર ઢાંકીને ગાઢ નિદ્રા ખેંચી રહ્યો હતો ત્યારે ક્યારેક કેઈએ ગમ્મતમાં તેના શરીર ફરતું દેરડું વીંટાળી દીધું હતું. પછી જ્યારે તે એકાએક જાગે ત્યારે પિતાને સાપથી વીટળાયેલો માનતા તેણે ભયથી આંખો ફાડી. તે જ વખતે કેઈથી બેલાયેલું ‘તું દોરડીથી વીંટળાયેલું છે એવું વાક્ય તેના કાને પડયું. તે વાક્ય સિદ્ધ અર્થનું બેધક હોવા છતાં પ્રમાણ છે. ત્યાં બીશ મા' એવા વાક્યપ્રયોગની કલ્પના કરવાની કેઈ જરૂર નથી, કારણ કે દોરડી વીંટળાયેલી છે એ જ્ઞાન થતાં જ ભયનિવૃત્તિ સિદ્ધ થઈ ગઈ છે. 269. તથા ૨ “વિષમવિષઘાષ્ટતોડયમન્ના' “નિવયુaોડથું મૂમ:' इति भूतार्थख्यापकं वचो दृश्यते, न च तदप्रमाणम् । न च तत्र ‘मा गास्त्वमनेनाध्वना' 'निधिं गृहाण' इति विधिनिषेधपरत्वं युक्तम् , एषां पदानामश्रवणात् । 269. વળી, “ભયંકર વિષધરો આ માર્ગમાં રહે છે “નિધિયુક્ત આ ભૂમિપ્રદેશ છે એવાં સિદ્ધ અર્થને જણાવનારાં વાકયે દેખાય છે છતાં તે અપ્રમાણ નથી, ત્યાં (= તે વાક્યની બાબતમાં તે માર્ગે તું જઈશ મા” નિધિ ગ્રહણ કર’ એવી વિધિ-નિષેધપરકના તે વાકયની નથી, કારણ કે તે પદનું શ્રવણ નથી. 20. નy at pક્ષાપૂર્વકારિતા નિપ્રયોગનવવનાનુચદ્વિવર “: 'गृहाण' इति कार्याक्षराणि हृदये परिस्फुरन्ति । कथञ्चिदालस्यादिना नोच्चारितानीति । 270. મીમાંસક – વક્તા જે કંઈ બોલે છે તે બુદ્િધપૂર્વક બેલતે હૈઈ નિષ્ણજન વાકયો ઉચ્ચારે નહિ. તેથી “ન જા' “પ્રહણ કર’ એ કાર્યપરક અક્ષરો વકતાના હૃદયમાં અવશ્ય સ્કુરે છે, પરંતુ કંઈક આળસ વગેરેને કારણે તે ઉચ્ચારતે નથી. 21. નૈત , ક્ષાપૂર્વારિવાવ વતુ: યથાવચિતવતુર્વાનુમત્ર'ख्यापकवचनोच्चारणमेव युक्तम् , अर्थात् प्रवृत्तिनिवृत्त्योः सिद्धत्वात् , पराभिप्रायस्य चानवस्थितत्वेन नियतोपदेशानुपपत्तेः । सर्पबन्धजीविनो हि सपन्नगः एव पन्था उपादेयतयाऽवभाति । वीतरागस्य च ब्रह्मविदो वित्तेषणाव्युस्थितस्य गोविन्दखामिन इव निधिरपि हेयतया परिस्फुरतीति कस्मै किमुपदिश्यताम् ? वस्तुस्वरूपे तु कथिते यथाहृदयवर्तिरागद्वेषानुवर्तनेन कश्चित्तत्र प्रवर्ततां कश्चित्ततो निवर्ततामिति । भूतार्थकथनमेव लोके प्रेक्षावान् करोति, न विधिनिषेधौ प्रयोक्तुमर्हतीति । " 271. વેદાનતી- ના, આ બરાબર નથી. વકતા જે કંઈ બોલે છે તે બુદ્િધપૂર્વક બેલ હોઈ, યથાવસ્થિત વસ્તુનું સ્વરૂપમાત્ર જણાવવા માટે તેણે વચનનું ઉચ્ચારણ કરવું યોગ્ય છે, કારણ કે તે સિદ્ધ અર્થમાંથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઘટે છે અને પરાભિપ્રાય =શ્રોતાઓને અભિપ્રાય) સ્થિર ન હોઈ નિયત ઉપદેશ ઘટતું નથી. જે ગારુડીઓ છે તેમને તે સપથી અધિષિત ભાગ જ ઉપાદેય લાગે છે અને વીતરાગ બ્રહ્મજ્ઞાની વિષણુરહિત
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy