SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વત્ર શબ્દ કાર્યપરક નથી ૧૭૭ - 266. યત પુનામાનિ નાહયાતશૂન્ય વાવ પ્રથોનાર્દન, તેના વિના નૈરાટक्ष्यानुपपत्तेः; आख्यातस्य च भव्यरूपोऽर्थो, न नाम्न इव भूतो, भूतभव्यसमुच्चारणे च भूतं भव्यायोपदिश्यते इति सर्वत्र कार्यपरत्वमिति, तदपि न सांप्रतम् , 'पुत्रस्ते जातः' 'कन्या ते गर्भिणी' इति सुखदुःखकारिणामनुपदिष्टप्रवृत्तिनिवृत्तिकानामनाख्यातानामपि वाक्यानां लोके प्राचुर्येण प्रयुज्यमानत्वात् । ... 266. તમે મીમાંસકેએ જે કહ્યું કે “આખ્યાતરહિત =ક્રિયાપદરહિત) વાક્ય પ્રયોગને યોગ્ય નથી, કારણ કે તેના વિના નિરાકાંક્ષતા ઘટતી નથી; વળી આખ્યાતને સાબરૂપ અર્થ છે, નામની જેમ સિદ્ધ અર્થ નથી; સિદ્ધ અને સાધ્ય અર્થોના સચ્ચારણમાં સિદ્ધ અર્થ સાધ્ય અર્થને માટે ઉપદેશવામાં આવે છે, એટલે સર્વત્ર શબ્દનું કાર્ય પરત્વ છે તે યોગ્ય નથી, કારણ કે “તને પુત્ર જન્મે છે' ‘તારી કન્યા ગર્ભિણી છે' એવાં સુખદુઃખોત્પાદક, પ્રવૃત્તિ કે નિવૃત્તિને ઉપદેશ ન આપનાર અને આખ્યાતશૂન્ય વાકયેનો પ્રયોગ લેકમાં પ્રચુરપણે થાય છે. 267. ગવ પુર્વ મ’ “દુઃવી મવ' રૂતિ તત્ર વાપરત્વે વ્યાવાયત્તે, तदपि न युक्तम् , ईदृशानामक्षराणामश्रवणात् , कल्पनायाश्च निष्फलत्वात् । न हि 'सुखी भव' इत्युपदेशादसौ सुखी भवति; सुखीभवितुं वा क्वचित् प्रवर्तते, उपाये पूर्वमेव प्रवृत्तत्वात् , उपेये च प्रवृत्त्यनुपपत्तेः, किन्तु पुत्रजन्मश्रवणत एवासौ सुखीभवति । _257. જે ત્યાં (અર્થાત “તને પુત્ર જન્મે છે ઇત્યાદિ વાક્યમાં) “સુખી થા” “હું ખી થા” એમ જ એ વાક્યો છે એ રીતે એ વાક્યોનું કાર્યપરકત્વ સમજાવવામાં આવે તો તે પણ યોગ્ય નથી કારણ કે એવા અક્ષરનું અશ્રવણ છે. ઉપરાંત, એવા અક્ષરોની કલ્પના કરવી પણ નિષ્ફળ છે, કારણ કે “સુખી થા એવા ઉપદેશથી તે સુખી થતો નથી; કે સુખી થવા માટે તે હવે પ્રવૃત્તિ કરતો નથી કારણ કે ઉપાયમાં (=પુત્રજનનાત્મક વ્યાપારમાં) તે તેણે પ્રવૃત્તિ કરી લીધી છે અને ઉપેયમાં (ત્રફળમાં) તે તેની પ્રવૃત્તિ ઘટતી નથી (અર્થાત આપણે ફળને કરતા નથી પરંતુ ફળ માટેના કમને જ કરીએ છીએ. આ અર્થમાં ફળમાં પ્રવૃત્તિ ઘટતી નથી.) પરંતુ પુત્રજન્મશ્રવણથી જ તે સુખી થાય છે. 268. તથા વિદ્યુત્તરીયાવંગુકિતતિનોઃ નિદ્રામાણ્ય કવચિત નचित् केलिना रज्जुवेष्टितवपुषः पश्चात् प्रबोधसमये सहसा सरीसृपवलितमात्मानं मन्यमानस्य भयादनुन्मीलितचक्षुषः केनचित् प्रयुज्यमानं 'रज्ज्वा वेष्टितोऽसिः इति वचः श्रवणपथमवतरति । तत् सिद्धार्थबोधकमपि प्रमाणम् । न च तत्र ‘मा भैषीः' इतिः प्रयोगकल्पनायाः प्रयोजनम् , रज्जुवेष्टनप्रत्ययादेव भयनिवृत्तेः सिद्धत्वात् ।
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy