________________
૧૨૮
ઉદ્દભિઃ આદિ પદેનું નામધેયત્વ
246. શંકા– “વત’ એને રૂપામ્યને કારણે બંને સાથે જોડવામાં આવે છે સંત જલારામ: વાન 7 એમ સતનું રૂપ બંને સ્થાને તુલ્ય છે.
સમાધાન– રૂ૫સામ્ય નથી, કારણ કે રૂપ સામ્ય અસિદ્ધ છે. સ્વારાજ્યને અનુલક્ષી યજ્ઞક્રિયા અપ્રાપ્ત હોઈ તેનું વિધાન કરવામાં આવે છે, જ્યારે ગુણને (અહીં વાજપેય દ્રવ્યને) અનુલક્ષી યજ્ઞક્રિયા પ્રાપ્ત હેઈ તેને અનુવાદ કરવામાં આવે છે. યજ્ઞકર્મ અનવગત હેય ત્યારે ગુણનું વિવાન ઘટતું નથી, એટલે અવશ્યપણે ગુણવિધિપક્ષમાં ગુણને અનુલક્ષી યજ્ઞક્રિયા પ્રાપ્ત હેઈ ઉદ્દેશ્ય બનશે અને પ્રધાન પણ તે જ યજ્ઞક્રિયા દ્વારાજ્યને અનુલક્ષી વિધેય હેઈ ઉપાદેય અને ગુણ બનશે. આ રીતે યજ્ઞક્ષિામાં વિરુદ્ધ રૂપે આવી પડવાની આપત્તિ આવતી હોઈ યજ્ઞક્રિયાનું યુગપટ્ટે બંને સાથે જોડાવું યોગ્ય નથી. જે સ્વર્ગનું રાજ્ય સાધવા ઈચ્છતા હોય તે યજ્ઞ કરે એ જુદું રૂપ છે, તે જે યજ્ઞ કરે તે યવાગૂથી કરે' એય જુદું રૂ૫ છે. નિષ્કર્ષ એ કે [‘કિિમયા” “જિત્રયા' “વાઝપેન” વગેરેને] ગુણવિધિઓ માનતાં ભાવાર્થની (ક્રિયાર્થીની) પ્રાપ્તિ માટે તેમને પ્રમાણુન્તરની અપેક્ષા રહેશે અને પરિણામે તે વચન અપ્રમાણુ બનશે.
247. વૈષ હોવો માં મૂર્તિતિ નામપક્ષ શાસ્ત્રીયતે | તલામુમિदिपदानां विस्पष्टमेवानर्थक्यम् । यावदेवोक्तं भवति यजेतेति तावदेव वाजपेयेनेति । एवमानर्थक्यादन्यत्राप्यसमाश्वासः ।
247 હવે આ દેષ ન થાઓ એમ ઇચ્છી નામધેયપક્ષને આશરો લેવામાં આવે છે. [આ નામધેયક્ષ સ્વીકારીએ ત્યારે ‘ઉદ્ભિ’ વગેરે પદોનું આનર્થક્ય અત્યત સ્પષ્ટ બને છે, [કારણ કે નામનિદેશથી યાગના સ્વરૂપમાં કઈ અતિશય થતા નથી.] યજ્ઞ કરે એમ કહેતાં જેટલું જણાવાય છે તેટલું જ વાજપેય યજ્ઞ કરે' એમ કહેતાં જણાવાય છે. આ પ્રમાણે આનર્ણયને કારણે વિદમાં બીજા સ્થાનમાં પણ વિશ્વાસ નહિ રહે.
248. શત્રોથ | ગુવવિપક્ષે યથા મવાનાદુ તથૈવ | નામધેયક્ષ રવ तु श्रेयानित्यभ्युपगम्यते । तथा हि-भावार्थस्य फलं प्रति करणत्वात् तत्सामानाधिकरण्येन तृतीया प्रयुज्यते । तत्र वाजपेयेनेति, साध्यश्च भवन् भावार्थः करणभावमनुभवतीति । साध्यत्वापेक्षया तत्सामानाधिकरण्येन कचिद् द्वितीयाऽपि प्रयुज्यते શિહોત્ર gોતિ’ તિ |
28. અહીં અમે તૈયાયિક ઉત્તર આપીએ છીએ- ગુણવિધિપક્ષ બાબતે આપે જેવું કહ્યું તેવું જ છે. પરંતુ નામધેય પક્ષ વધુ સારો હેઈ અમે તેને સ્વીકાર કરીએ છીએ. તે આ પ્રમાણે - ભાવાર્થ(ત્રક્રિયાર્થયજ્ઞ) ફળ પ્રતિ કરણ હોઈ તેની (યજ્ઞની સાથે સામાનાધિકરણ્યમાં હોવાથી તે તૃતીયા વિભક્તિમાં પ્રયોજાય છે, જેમ કે “azવેચેન (વાત)'. અને પોતે સાધ્ય બનતે ભાવાર્થ કરણભાવને અનુભવે છે; એટલે તેના સાધ્યત્વની દષ્ટિએ કેટલીક્વાર ભાવાર્થ ક્લિીયા વિભક્તિ લે છે અને તેના સામાનાધિકરણ્યમાં હોવાથી તેમાં પણ દ્વિતીયા વિભક્તિ પ્રયોજાય છે, “નિફો હોતિ” (મનિટોમાં ટ્રોમૅ કરોતિ). ... : . ; .