________________
અર્થવાદવાકયોના પ્રામાણ્યની સ્થાપના
૧૧૫ છે. અથવા અનેક પ્રકારના પુરુષાતિશયો (ધર્મો અને અધર્મો) માનનારા તૈયાયિકોના મતે તે અર્થવાદને પ્રતિપાદ્ય અ યથાબુત માન અત્યંત અસંભવ નથી. રુદ્રના આંસુઓમાંથી રજતને જન્મ, પ્રજાપતિએ પિતાનું જ માંસ કાપવું, તે હોમમાંથી શિંગડારહિત પશુનું આકાશે ઊંચે ચઢવું, દેવના યજ્ઞસ્થાનના નિશ્ચયમાં પછી યજ્ઞનાં કર્મો ક્યા ક્રમે કરવા એની દેવોને મુઝવણ થવી – આ જાતનું બધું સત્ય છે ! [એમાં] શે દેવ છે ? તેથી અર્થવાદ સર્વથા પ્રમાણ છે.
217. एवं स्तेनं मनाऽनृतवादिनी वागिति गौण एष वादः । प्रच्छन्नतया स्तेनं मन उच्यते, बाहुल्याभिप्रायेण चानृतवादिनी वागिति ।
'धूम एवाग्नेर्दिवा ददृशे नाचिरचिरेवाग्नेर्नक्तं ददृशे न धूमः' इति दूरभूयस्त्वाभिप्रायेण कस्मैचित् प्रयोजनाय सायंप्रातर्होमदेवतास्तुतये कथ्यते ।
'न चैतद्विद्मो यदि ब्राह्मणाः स्मोऽब्राह्मणा वा' इति प्रवरानुमन्त्रणप्रशंसायै संशय इव दर्शितः । अब्राह्मणोऽपि यजमानः प्रवरानुमन्त्रणेन ब्राह्मणः स्यादिति । 'को ह वै तद्वेद यदमुष्मिल्लोकेऽस्ति वा न वा' इति दृष्टफलं किमपि कर्म स्तोतुमुच्यते ।
217. એ જ રીતે મન ચોર છે, વાણું અસત્ય બોલનારી છે' આ વાક્ય ગૌણ (=ઉદ્યાર્થવાળું) છે. ટૂંકાયેલું રહેતું હોવાને કારણે માને ચેર કહ્યું છે. બાહુલ્યાભિપ્રાયથી વાણીને અસત્ય બોલનારી કહી છે. અગ્નિમાંથી નીકળતો ધુમાડે દિવસે દેખા, વાળા ન દેખાઈ અગ્નિની વાળા રાતે દેખાઈ, ધુમાડે દેખાયો નહિ' એમ તેમનું ઘણું અંતર જણાવવાના અભિપ્રાયથી કઈક ખાસ પ્રજનને લીધે સાયંકાલીન અને પ્રાતઃકાલીન હોમની સ્તુતિ કરવા માટે કહેવાયું છે. [ઘણે દૂર રહેલી વ્યક્તિને દિવસે ધુમાડો દેખાય પણ જવાળા ન દેખાય જ્યારે રાતે જવાળા દેખાય પણ ધુમાડે ન દેખાય.] “અમે જાણતા નથી કે અમે બ્રાહ્મણ છીએ કે અબ્રાહ્મણે” એમ કહી, પ્રવરમંત્રોચ્ચારથી થતાં શુદ્ધિકર્મની પ્રશંસા માટે જાણે કે સંશય દર્શાવ્યો છે. યજમાન અબ્રામણ હોય તે પણ પ્રવરમાં ત્રોચ્ચારથી થતા શુદ્ધિકમથી બ્રાહ્મણ બને. કોણ જાણે છે કે પરલોકમાં તે (=સ્વર્ગાદિ ફળ) છે કે નહિ ?” એમ જે કહેવામાં આવ્યું છે તે દરફળવાળા કેઈ પણ કમની પ્રશંસાથે કહેવામાં આવ્યું છે.
218. ‘મતેડી મુવં ચ પર્વ વે’ તિ વિદ્યાપારૈષા | મતે તિ શિÈरुद्वीक्ष्यमाणस्य मुखमिति । सर्वान् कामानवाप्नोति इति सर्वत्वं प्रकृतापेक्षम् । स्तुत्यर्थ चाश्वमेधाध्ययनेऽपि तत्फलवचनम् ।
'हिरण्यं निधाय चेतव्यम्' इति स्तुत्यर्थतया दिव्यन्तरिक्षे पृथिव्यां च चयनं प्रतिषिष्यते । अनुपहितहिरण्यायां पृथिव्यामग्निर्न चेतव्यो, न पुनर्न चेतव्य एव તસ્વમિતિ |