________________
૧૦૮:
અથવાદવા
ઉપર અપ્રામાણને આક્ષેપ
નહિ આ વેદવાક્યમાં અહીં ચયનનિષેધ (અગ્નિ પટાવવાને નિષેધ) જ અમુક ભંગીથી થાય આકાશમાં અને અંતરિક્ષમાં તો અગ્નિ પટાવાતો જ નથી, તે તેને નિષેધ કરવાને શે અર્થ છે? [પરિણામે] પૃથ્વી ઉપર અગ્નિ પેટાવવાને પ્રતિષેધ કરવા માટેનું જે વાક્ય છે તે કેવળ અગ્નિ પટાવવાને પ્રતિષેધ કરવા માટેનું જ વાક્ય બને, કારણ કે જેનું અધિકરણ પૃથ્વી નથી એવું ચયન તે ઘટતું જ નથી. વળી, યજમાન પાથરેલું કુશ ઘાસ છે,” “સૂર્ય યૂપ છે આ જાતનાં પ્રત્યક્ષવિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરનારાં અર્થવાદવાક્યોની કઈ યર્થાથતા છે? તેથી અર્થવાદવાક્યો સ્વરૂપવર્ણનપરક છે એ ઘટતું નથી
207. નાપિ તેખ્ય વ પાર્થપરિવારપનમુપજન, બસથવા ! 'सोऽरोदीद् यदरोदीत् तद् द्रस्य रुद्रत्वम्' इत्यत्र कार्य कल्प्यमानमेवं कल्प्येत-रुद्रः किल रुरोद, अतोऽन्येनापि रोदितव्यमिति । तच्चाशक्यम् , प्रियविप्रयोगजनितसंतापक्शेन हि वाष्पमोचनं रोदनमुच्यते । न तच्चोदनोपदेशात् कर्तुं शक्यते । प्रजापतिरात्मनो वपामुच्चिखेद, तस्मादन्योऽप्येवमुखिदेदात्मनो वपामिति दुरनुष्ठानोऽयमर्थः । को हि नामात्मनो वपामुत्खिदेत् ? कस्य वा वपाहोमे सति समनन्तरमेव अजः पशुस्तूपर उद्गच्छेद् इति । देवा दिशो नाज्ञासिषुः, अतोऽन्योऽपि न जानीयादिति अशक्योपदेशः, न दिङ्मोहो नामोपदेशात् कर्तुं शक्यः । न च सर्वस्मादर्थवादाद्विधिः कल्पयितुं शक्यः इति मध्यमोऽपि न सत्पक्षः ।
207. અર્થવાદો વડે જ કર્મરૂપ અર્થની (અર્થાત કર્મરૂપ અર્થવિષયક વિધિની) કલ્પના પણ ઘટતી નથી, કારણ કે તે અશક્ય છે. તેણે રુદન કર્યું. તેણે રુદન કર્યું એટલે તેનામાં (દ્ધમાં) દ્ધપણું આવ્યું” એ ઉપરથી સૂચવાતું કર્મ અહીં આ રીતે કપાય— કહેવાય છે કે સ્કે રુદન કર્યું હતું, તેથી બીજાએ પણ રુદન કરવું જોઈએ.” પરંતુ તે અશક્ય છે. પ્રિયજનના વિયોગથી જન્મેલા સંતાપને કારણે આંસુ સારવા એ રુદન કહેવાય છે અને વેપદેશથી તે કરવું શક્ય નથી. “પ્રજાપતિએ પોતાનું માંસ કાપ્યું, તેથી બીજે પણ પિતાનું માંસ આમ કાપે– આ અર્થનું અનુષ્ઠાન દુષ્કર છે, કારણ કે કોણ પિતાનું માંસ કાપે ? અથવા તે કોના માંસને હેમવામાં આવતાં તરત જ અગ્નિમાંથી શિંગડા વિનાનું પશુ ઉપર આવે ? દેવોએ દિશાઓ ન જાણી, તેથી બીજે પણ દિશાઓ ન જાણે
એ ઉપદેશ શક્ય નથી, કારણ કે ઉપદેશ દ્વારા દિબ્રાન્તિ કરવી શક્ય નથી. બધાં અથવાદવાક્યોમાંથી વિધિની કલ્પના કરવી શક્ય નથી, એટલે વચલે પક્ષ પણ સાચું નથી. - 208. નાપિ તૃતીયઃ vi: સંમતિ / વાયાન્તરFહિંતાપુરकत्वं तदुपयोगिद्रव्यदेवतादिविधानद्वारकं भवति । यथा 'अग्निहोत्रं जुहोति' तै०सं० १.५.९] इत्यत्र 'दध्ना जुहोति' 'पयसा जुहोति' इति द्रव्यविनियोगविधेः, 'यदग्नये च प्रजापतये च सायं जुहोति' इति देवताविधेर्वा । न चायभर्थवादेषु प्रकारः संभवति ।