SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ યજ્ઞાયુધિવાક્યમાં દર્શાવેલ વિસંવાદને પરિહાર ___202. यदपि यज्ञायुधिवाक्ये प्रत्यक्षविरुद्धत्वमुपपाद्यते स्म भस्मीभावोपलम्भात् कायस्येति, तदप्यसमीचीनम् , एष इति शरीराभेदोपचारेणात्मन एव निर्देशात् तस्य च स्वर्गगमनं भवत्येव । गमनं च तदुपभोग एव तस्योच्यते यथा शरीरादियोगवियोगौ जन्ममरणे इति । न तु व्यापिनः परिस्पन्दात्मकक्रियायोग उपपद्यते । ज्ञानचिकीर्षाप्रयत्नसमवायश्च तस्य कर्तृत्वमिति वर्णयिष्यते । यज्ञायुधसम्बन्धोऽपि स्वस्वामिभावादिस्तस्यैव व्यापकत्वाविशेषेऽपि व्यवस्थयोपपद्यते इति न कश्चिदत्र विरोधः । तस्मात् सर्वत्र निरवकाशमनृतत्वादिदूषणम् । 202. યજ્ઞાયુધિવાક્યમાં જે પ્રત્યક્ષ વિરોધ ઘટા -કારણ કે ભસ્મીભૂત શરીર ઉપલબ્ધ થાય છે, શૂરવર્ગમાં જતું દેખાતું નથી]–તે પણ યોગ્ય નથી, કારણ કે ‘આ’=gg:) પદથી શરીરાભેદપચાર દ્વારા આત્માને જ નિર્દેશ થયે છે, અને તેનું (આત્માનું સ્વર્ગગમન થાય છે જ. આત્માની બાબતમાં, જેમ શરીર વગેરે સાથે તેને સંયોગ જન્મ કહેવાય છે અને તેમનાથી તેને વિગ મરણ કહેવાય છે તેમ તેના વડે સ્વગને ઉપભોગ એ તેનું સ્વર્ગગમન કહેવાય છે. આત્મા વ્યાપક હોઈ તેનામાં ગમરૂપ ક્રિયા ઘટતી નથી. જ્ઞાન, ઇચ્છા, પ્રયત્નનું સમવાય સંબંધથી આત્મામાં રહેવું એ આત્માનું કતૃત્વ છે, એ અમે આગળ જણાવીશું. યજ્ઞના સાધને સાથે આત્માનો સંબંધ પણ સ્વ-સ્વામિભાવ વગેરે રૂપ છે. બધા આત્માઓ વ્યાપક હાઈ બધાને તેમની સાથે સંયોગ હોવા છતાં અમુક આત્માના ધર્મથી જન્ય તેઓ હોઈ તે સાધને તે આત્માના છે, બીજાના નથી એવી વ્યવસ્થા ઘટે છે, એટલે એમાં કોઈ વિરોધ નથી. તેથી વેદમાં અમૃતત્વ વગેરે દૂધણને કેઈ અવકાશ નથી. . 203. યોનિ વનાવિધ વ્યાધાતોવો તિ; સોડપિ ન હોવ 4– तत्रानुष्ठानभेदेन कालत्रितयचोदना । यो यस्य चोदितः कालो लङ्घनीयो न तेन सः ।। • ततश्चान्यतमं कालमभ्युपेत्यैनमु ज्झतः । निन्देति न विरोधोऽत्र कश्चिद्विधिनिषेधयोः ।। 0 203. હવનના કાળ બાબતની વિધિમાં જે વ્યાઘાતદોષ દર્શાવવામાં આવ્યો તે દોષ પણ નથી જ. અનુષ્ઠાનના (અર્થાત અધિકારીના) ભેદને અનુલક્ષી ત્રણ કાળની વિધિ છે. એકવાર જેની બાબતમાં જે કાળની વિધિ કરવામાં આવી હોય તેણે પછી તે કાળનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. એ ત્રણ કાળમાંના કોઈ એક કાળને સ્વીકારી પછી તે કાળને છોડી દેનારની નિન્દા કરવામાં આવી છે, એટલે અહીં વિધિ અને નિષેધ વચ્ચે કોઈ વિરોધ નથી. 204. અગ્યારે નવું જ કાર્યવાહૂપામ્ . * સંપર્ધ ચંદ્રઘં હિ સમઘેનg વોદ્ધિતમ્ |
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy