________________
પુણ્યપુદ્ગલ વગેરે પક્ષનું ખંડન
ऽप्यमुक्तः । वायागान्तरालवर्तिनश्च स्थिरस्य निराधारस्यापूर्यस्य निष्प्रमाणकत्वात् जरज्जैमिनीयप्रवादोऽप्यपेशलः । अपि च फलस्य वा काचिदुत्पत्स्यमानदशा, यागस्य वा शक्तिरपूर्वशब्देनोच्यते । न च नियोगो वाक्यार्थ एवापूर्वशब्दवाच्यः, तस्योपरिष्टादपाकरिष्यमाणत्वात् । नापि यो यागमनुतिष्ठति तं धार्मिक इत्याचक्षते इति यागादिसामानाधिकरण्येन प्रयोगात् स एव धर्मशब्दवाच्य इति युक्तं वक्तुम् , तस्य क्षणिकत्वेन कालान्तरे फलदातृत्वानुपपत्तेः । सामानाधिकरण्यप्रयोगोऽपि चैकान्ततो नास्त्येव ।
यागदानादिना धर्मो भवतीत्यपि लौकिकाः । प्रयोगाः सन्ति ते चामी संस्क्रियापक्षसाक्षिणः ।
एवं यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्' तै०सं०३.५.३६] इति वैदिकोऽपि प्रयोगः तद्विषय एव व्याख्येयः, तस्य स्थायित्वेन कालान्तरे फलदानयोग्यतोपपत्तेः ।
संस्कारो नृगुणः स्थायी तस्माद्धर्म इति स्थितम् ।
तस्माच्च फलनिष्पत्तेर्न चित्रादौ मृषार्थता ॥ 201, તેમાં જૈન અને કપિલમુનિના અનુયાયીઓએ અનુક્રમે જણાવેલ પુણ્યપુદ્ગલપક્ષ અને વૃત્તિપક્ષને નિરાસ તેમના મત નિરાસથી જ થઈ જશે. અમે આત્માનું સમર્થન કરવાના છીએ, એટલે તેને જ વાસના છે, ચિતને નહિ; આમ બોદ્ધ પક્ષ પણ અયોગ્ય છે, ત્યાગ અને વગ વચ્ચેના સમયગાળામાં રહેલ સ્થિર નિરાધાર અપૂર્વ માટે કઈ પ્રમાણ ન હાઈ વૃદ્ધ મીમાંસકને મત પણ ગ્ય નથી. વળી, કેટલાક મીમાંસકે ફળની કેઈ ઉત્પન્ન થનારી દશાને તે કેટલાક યાગની શક્તિને “અપૂર્વ” શબ્દથી ઓળખાવે છે [પરંતુ “અપૂવ” શબ્દને આ અર્થ ઘટતું નથી, યોગ્ય નથી.] નિગરૂપ વાક્યર્થ જ “અપૂર્વ શબ્દવાઓ નથી, કારણ કે અમે તેનું ખંડન કરવાના છીએ. જે ત્યાગનું અનુષ્ઠાન કરે છે તે ધાર્મિક છે' એમ કહેવાય છે, એટલે યાગ વગેરે સાથે સમાન અધિકરણમાં =વિભક્તિમ) ધર્મને પ્રયોગ કરાતો હોઈ યાગ વગેરે જ ધર્મ શબ્દવાણ્યું છે એમ કહેવું યોગ્ય નથી, કારણ કે તે યાગ વગેરે ક્ષણિક હોઈ તેમનું કાલાન્તરે ફલદાતૃત્વ ઘટતું નથી. વળી, યાગ વગેરે સાથે સમાન અધિકરણમાં ધર્મને પ્રયોગ એકાન્તપણે થતું નથી જ. “યાગ, દાન, વગેરેથી ધમ થાય છે' એવા પણ લૌકિક પ્રયોગો તે ધર્મ એ સંસ્કાર છે એ પક્ષના સાક્ષી છે, સમર્થક છે. ‘ત વશમારા દેવાદાર ઘનણિ થવા-વાસન’ એમાં થયેલો ધર્મ' શબ્દને વૈદિક પ્રયોગ સ્થાયી સંસ્કાર વિષયક છે એમ સમજાવવું જોઈએ. તે સંસ્કાર ( ધર્મ સ્થાયી હોઈ કાલાન્તરે ફળ આપવાની તેની યોગ્યતા ઘટે છે. તેથી ધર્મ એ પુરુષને સ્થાયી ગુણ સંસ્કાર છે એ સ્થાપિત થયું, અને તેને કારણે ફળ [કાલાન્તરે નિષ્પન્ન થતું હોવાથી ચિત્રા વગેરે યજ્ઞકર્મનું ફળ મૃષા ડરતું નથી.