SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મોનું ઐવિષ્ય નિપ્રમાણુક 190. અહીં અમે તૈયાયિકે કહીએ છીએ–શું કર્મની વિવિધતા વેક્ત છે કે વિધિના વ્યાપારની પરીક્ષા દ્વારા ગમ્ય છે કે ફળના સ્વરૂપની પર્યાચના દ્વારા લભ્ય છે કે પછી માત્ર પુરુષેચ્છાને અધીન છે? ત્યાં વેદમાં તે ત્રિવિધ વિભાગનું પ્રતિપાદક કઈ વચન નથી. વરસાદની ઇચ્છાવાળા કારીરીયજ્ઞ કરે' “સ્વ”ની ઈચ્છાવાળો જ્યોતિમ કરે' “પશુની ઇચ્છા વાળો ચિત્રાયજ્ઞ કરે કેવળ આટલું જ વેદમાં કહેવામાં આવ્યું છે, અહીં વેદમાં તેિ તે યાતના] ફળનું ઐહિક, પારલૌકિકત્વ કે અનિયતત્વ જણાવવામાં આવ્યું નથી. વિધિને વ્યાપર આટલે જ છે કે શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરાવવી. ત્યાં વિધિમાં આવી કામનાવાળાએ આ કરવું જોઈએ એટલે જ લિને અર્થ છે. અપુરુષાર્થ રૂપ વ્યાપરમાં, પ્રવૃત્તિ કરવારૂપ પિતાનાં વ્યાપારની પૂર્ણતા નહિ પામતે વિધિ અધિકારીના વિશે પણભૂત કામ (=અછા), કામ્યમાન સ્વગ વગેરે, ભાવાર્થ ( ક્રિયાપદાર્થ અને ત્યાગ વગેરેનો સાથ-સાધનસંબંધ જ જણાવે છે, પરંતુ કામ્યમાન [ળની] નિબત્તિ તરત જ થશે કે કાલાન્તરે તેનું તે સૂચન પણ કરતા નથી. કિન્તુ ફળના સ્વરૂપની પર્યાલચના દ્વારા સ્વર્ગનું પારલૌકિકત્વ જ્ઞાત થાય છે, પણ પશુ વગેરેની અનિયતતા જણાતી નથી. પુરુષેચ્છા તો પુરુષેચ્છા જ છે, તેનાથી શાસ્ત્રાર્થની વ્યવસ્થા કરવી શાક્ય નથી. તેથી કર્મોનું વૈવિધ્ય નિપ્રમાણુક છે. 191. यस्तु चित्रादीनामनियतफलत्वे न्याय उक्तः “चित्रादीनां फलं तावत् क्षीण तत्रौव जन्मनि" [लोकवा० चित्राक्षेपपरि० १५] इत्यादि स कारीर्यामपि निश्चितै हिकफलायां योजयितुं शक्यः । अद्याकृतायां कारीया न हि देवो न वर्षति । जन्मान्तरकृता तत्र कारीरी किं न कारणम् ? ॥ तस्मात् साऽप्यनियतफला भवतु ।। - 191. વળી, ચિત્રા વગેરે વાગોનાં ફળ અનિયતકાલિક છે એ પુરવાર કરવા જે તક આપવામાં આવ્યા છે—જેઓ ચિત્રાને તે જ જન્મમાં ફળtiર માને છે તેઓને ચિત્રાયાગ કર્યા વિના પશલાભ થતે દેખાય ત્યાં તે પશલાભ નિનિમિત્તક સ્વીકારવો પડશે કારણ જન્મમાં કરેલ ચિત્રાયાગનું ફળ તે તે તે જન્મમાં જ ક્ષીણ થઈ ગયું છે અને ધંશુલાબને નિનિમિત્તકમાન યોગ્ય નથી. એટલે ચિત્રાયાગનાં ફળ અનિયતકાલિક છે એમ માનવું જોઈએતે તકે તે નિશ્ચિત ઐહિક ફળવાળા કારીરીયાને પણ લાગુ કરી શકાય. આજે કારીરીયજ્ઞ ન કર્યો હોય તે જ વરસાદ એકલતે નથી એમ નહિ તે શું અહી જન્મારમાં કરેલ કારીરીયા કારણ નથી? તેથી, કારીરીયજ્ઞ પણ અનિયફુલવાળો બને. 192. કય સમ્પલ્લવિયુવમોર સાધનમૂતાદિનિમિત્ત વૃષ્ટિક્રિતીयामपि कारीर्यामिति मन्यसे, तर्हि दधिक्षीरादिभक्षणसुखाक्षेपिकर्मनिमित्तकः पशुलाभो भविष्यति अकृतचित्रायागानाम् । कारीर्यधीन ओदनः, चित्राधीनं दधीति दध्योदनभोजनसुखसाधनादृष्टकारिता पशुवृष्टिसृष्टिर्भवतु । अथ शृङ्गग्राहिकया पशुफला चित्रोष्टि रुपदिश्यते, तेन न सुखसामान्याक्षेपककर्मनिबन्धनः पशुलाभः । एवं तर्हि वृष्टावपि शृङ्गग्राहिकया कारीरी पठ्यते एवेति वृष्टिरपिं सामान्यादृष्टनिबन्धना मा भूत् । કે પૂર્વ
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy