________________
પૂર્વજન્મકૃત ચિત્રાકર્મથી આ જન્મમાં પશુલાભ
तस्मात् समूहापेक्षा शेषवाचोयुक्तिर्व्याख्येया-बहूनि हि कर्माणि वर्गा आश्रमाश्च । कृतवन्तः, ततः कर्मसमूहाज्ज्योतिष्टोमादिफलं प्रेत्यानुभूयते । तत; शेषेण चित्रादिना कर्मणा विशिष्टं जन्म प्रतिपद्यन्ते इत्यर्थः । तस्मात् पूर्वजन्मकृतचित्रादिनिबन्धन इह जन्मनि पशुलाभः, नाकमेनिमित्तकः, नान्यकमनिमित्तक इत्येवमनियतफलत्वाच्चित्रादेरिह जन्मनि फलादर्शनेऽपि नानृतत्वं तच्चोदनानां, जन्मान्तरे हि ता इष्टयः फलं दास्यन्तीति ।
189. [मानी सामे यीले छे-] पाने २६A: वाच्या मां समा योग्य નથી. જે કર્મનું અમુક જ પિતાને અનુરૂ૫] ફળ હોય છે તે કમ બીજુ ફળ આપે એ ઈચ્છવામાં આવ્યું નથી, કારણ કે કર્મો અને તેમનાં ફળો વચ્ચેનો સાધ્યસાધનભાવ નિયત છે. તેથી કસમૂહને અનુલક્ષી કર્મશેષની જે વાત કરવામાં આવી છે એની વ્યાખ્યા આ પ્રમાણે કરવી–વણું અને આશ્રમમાં રહેલાઓએ ઘણાં બધાં કર્મો કરેલાં હોય છે. તે કર્મસમૂહમાંથી
તિષ્ણામ આદિ કર્મોનું ફળ તે જન્માક્તરમાં અનુભવાય છે અને પછી બાકી રહેલાં [અર્થાત જે અનિયત કાળે આ જન્મમાં કે જન્માન્તરમાં- ફળ આપે છે એવા કર્મોમાંથી જેમણે આ જન્મમાં ફળ નથી આપ્યાં એવાં ચિત્રા વગેરે કર્મોને લીધે તેઓ વિશિષ્ટ જન્મ પામે છે એવો અર્થ છે. તેથી પૂર્વજન્મમાં કરેલાં ચિત્રા વગેરે કર્મોને કારણે આ જન્મમાં પશુલાભ થાય છે, કર્મ કર્યા વિના થતો નથી કે બીજાં કર્મોને કારણે થતું નથી. આમ ચિત્રા વગેરે કર્મો અનિયત કાળે ફળતાં હેઈ, ચિત્રાદિ કર્મનું ફળ આ જન્મમાં ન દેખાતું હોય તે પણ ‘ચિત્રાકર્મનું ફળ પશુલાભ છે' એવાં વૈદિક વિધિવા અસત્યાર્થ નથી, કારણ કે તે યજ્ઞ જન્માન્તરમાં ફળ આપશે.
190. अत्रोच्यते । किं वाचनिकमेतत् कर्मणां त्रैविध्यम् अथ विधिवृत्तपरीक्षागम्यम् आहो फलस्वरूपपर्यालोचनया लभ्यम् उत पुरुषेच्छाधीनमिति ? तत्र वचनं तावत् त्रिविधविभागप्रतिपादकं नास्ति, 'कारीरी निर्वपेद् वृष्टिकामः' 'ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत' 'चित्र या पशुकामः' इत्येतावन्मात्रश्रवणम् । न ह्यत्रैहिकत्वं पारलौकिकत्वमनियतत्वं वा फलस्य क्वचित् पठितम् । विधिवृत्तमपीयदेवं यत् सप्रत्ययप्रवर्तनं नाम । तत्रेदमेवंकामेन कर्तव्यमित्येतावान् लिङर्थः । अपुरुषार्थरूपे तु व्यापारे प्रवर्तकत्वलक्षणस्वव्यापारनिर्वहणमनधिगच्छन्विधिरधिकारि विशेषणस्य कामस्य, काम्यमानस्य स्वर्गादेर्भावार्थस्य च यागादेः साध्यसाधनसम्बन्धमेवावबोधयति, न काम्यमानस्य सद्यः कालान्तरे वा निष्पत्तिमाक्षिपतीति । फलखरूपपर्यालोचनया तु सत्यं स्वर्गस्यं पारलौकिकत्वम् अवगम्यते, न तु पश्वादेरनियमः । पुरुषेच्छा तु पुरुषेच्छैव, न तया शास्त्रार्थो व्यवस्थापयितुं शक्यः । तस्मान्निष्प्रमाणकं त्रौविध्यम् । ૧૩