SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ હર અવિગુણ કર્મનું ફળ ન દેખાવાનું કારણ પ્રતિબંધક અભુક્ત કર્મ तंददर्शनाद् , इष्टिप्रयोगानन्तरं चैतदर्शनादिष्टिकृतं स्त्रीपुंसयोगादिकारणत्वमिति નિશ્વી | વિન્ગ– सेवाध्ययनकृष्यादिसाम्येऽपि फलभेदतः । . वक्तुं न युक्ता तत्प्राप्तिदृष्टकारणमात्रजा ॥ भूतस्वभाववादादि पुरस्तात् प्रतिषिच्यते । तस्मान्नूनमुपेतव्यमत्रान्यदपि कारणम् ॥ ૩ તદુn “તવૈવ હિ વ ાદ્ધ તિ [s માત્ર ૬..૫] | પત્ર पुनरविगुणेऽपि कर्मणि प्रयुज्यमाने कालान्तरेऽपि पुत्रपश्वादिफलं न दृश्यते, तत्र तीनं किमपि प्राक्तनं कर्म प्रतिबन्धकं कल्पनीयम् । यथोक्तम् फलति यदि न सर्वं तत् कदाचित् तदेव । વનપરમમુ કર્મ શાસ્ત્રી માતે છે [ો વાજિંત્રાક્ષેપૂરિ૦ર૬] રૃતિ | कर्मादिवैगुण्यग्रहणमुपलक्षणार्थमुषिणा प्रयुक्तम् । न तु वेदस्याप्रामाण्यकल्पना साध्वी, साद्गुण्ये कर्मणः प्राचुर्येण फलदर्शनात् । ( 183. શંકા-જે એમ હોય તો પશુ વગેરેની પ્રાપ્તિનું બક્ષિસ વગેરે દષ્ટ કારણ જ હે, અને પુત્રપ્રાપ્તિનું સ્ત્રી-પુરુષસંગ દષ્ટ કારણ હે; યજ્ઞને તેમના કારણ તરીકે કલ્પવાની શી જરૂર છે? ઉત્તર–આવું ન કહે. તે દષ્ટ કારણે હોવા છતાં તે ફળે થતાં દેખાતાં નથી પણ યજ્ઞ પછી એ ફળો દેખાય છે એ ઉપરથી નિશ્ચિત થાય છે કે યજ્ઞ પછી કરાયેલ સ્ત્રીપુરુષસંગ વગેરેની પિત્રાદિમાં] કારણુતા છે. વળી, ભિન્ન ભિન્ન વ્યક્તિઓએ કરેલો ગુરુસેવા, અધ્યયન, ખેડ વગેરે સરખાં હોવા છતાં તેમનાં ફળની બાબતમાં ભેદ હેઈ તે ફળની પ્રાપ્તિ કેવળ દષ્ટકારણજન્ય છે એમ કહેવું યોગ્ય નથી. ભૂતસ્વભાવવાદ વગેરેને પ્રતિષેધ આગળ ઉપર કરીશું. તેથી ખરેખર અહીં બીજુ [અદષ્ટ] કારણ પણ સ્વીકારવું જોઈએ. તેથી જ કહ્યું છે કે “ત્યાં (અર્થાત્ કાલાન્તરે થતાં પશુ વગેરે ફળોની બાબતમાં) તે [અદષ્ટરૂપ કારણ હોય છે જ અને શબ્દ (અર્થાત વેદવિધિ > વેદવિહિત યજ્ઞકર્મ) પણ કારણ છે.” [કઈ અદષ્ટરૂપ કારણું તરીકે ઈશ્વરેચ્છાને માની વેદવિહિત કર્મને સ્વીકારવાનો ઈનકાર કરે તો તેના પ્રતિકાર માટે કહ્યું છે કે શબ્દ > વેદવિધિ> વેદવિહિત યજ્ઞકર્મ પણ કારણ છે. તેથી નિષ્કર્ષ એ નીકળે છે કે ચિત્રાદિયજ્ઞકર્મજન્ય અદષ્ટ જ કાલાન્તરે જન્મતાં ફળનું કારણ છે.] વળી, જ્યાં અવિક્લ અર્થાત પૂર્ણ યજ્ઞકર્મને પ્રયોગ થયો હોવા છતાં કાલાન્તરેય પુત્ર, પશુ વગેરે ફળે ન દેખાય ત્યાં કઈ પ્રાફતન તીવ્ર કમને પ્રતિબંધક કલ્પવું જોઈએ, જેમકે કહેવામાં આવ્યું છે કે જે કોઈવાર સંપૂર્ણ યજ્ઞકર્મ ફળ આપતું ન હોય તે [તમાં પ્રતિબંધક તરીકે ન ભેગવાયેલું એવું બીજુ શાસ્ત્રીય કર્મ ચોક્કસપણે હોય છે જ. કમ વગેરેના વૈગુણ્યને સ્વીકાર ઋષિઓએ
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy