________________
બૌદ્ધાદિ આગને વેદમૂલક છે એ મત તરીકે ભાતિ, અનુભવ, પુરુષવાક્ય અને ઠગ આ ચાર કરતાં ચેદનાને (=વેદને) જ સ્વીકારવામાં લાઘવ છે, કારણ કે [પ્રસ્તુત સ્મૃતિ પ્રમાણેના દૃષ્ટ અનુકાનોનું સમર્થન કરવાનું સામગ્ધ ચેદનામાં જ છે'- એ જે તક મનુ વગેરેનો ઉપદેશ વેદમૂલક છે એ પુરવાર કરવા આપ્યો છે તે બધાં આગમની બાબતમાં સમાન છે. વળી, મનુ વગેરે સ્મૃતિઓના મૂળરૂપ શ્રુતિ ઉપલબ્ધ થતી નથી. અનુમાન દ્વારા એ શ્રુતિની કલ્પના કરવાનું તે બીજાં આગમોની બાબતમાંય સમાન છે.
168. નનું વોન્ ‘ િવ ાસામાવાત પ્રમાાનનુમાન ચાલૂ તિ [ગૈ. सू . १.३.२], तच्चेह नास्तीति कथं श्रुत्यनमानम् ? नैष दोषः
एकाधिकारावगमो न प्रामाण्ये प्रयोजकः ।
मिश्रानुष्ठानसिद्धौ तु कामं भवतु कारणम् ॥ न च पृथगनुष्ठीयमानमपि कर्म न प्रमाणमूलं भवति वर्णाश्रमभेदानष्ठेय. સામૈવત |
कर्तृसामान्यशून्यत्वादथ मूलान्तरोदयः । तदसत् बाधकाभावाद् भ्रान्त्यादिप्रतिषेधनात् ॥ प्रत्यक्षमूलतायां तु गुर्वी भवति कल्पना । वेदस्त्वनन्तशाखत्वात् मूलं तत्र सुसङ्गतम् ॥
नन्वत्र वेदमूलत्वे द्वेषो वेदविदां कथम् । 168. શંકા- વળી, જે વૈદિક કર્મના અધિકારી છે તે જ મૃત્યુપરિટ કમને અધિકારી છે એ હેતુ વડે કૃતિની કલ્પના કરવામાં પ્રમાણ તો અનુમાન બને એમ કહેવામાં આવ્યું છે પરંતુ આગમાનરની બાબતમાં તે હેતુ સંભવ નથી તે તેના દ્વારા શ્રુતિનું અનુમાન કેવી રીતે થાય ?
ઉત્તર જે વૈદિક કર્મને અધિકારી છે તે સ્મત્યુપદિષ્ટ કર્મને અધિકારી છે' એવું જ્ઞાન સ્મૃતિના પ્રામાણ્યનું ખરું કારણ નથી; વૈદિક અને સ્મત્યુપદિષ્ટ કર્મોને મિશ્ર અનુષાનોની સિદ્ધિમાં ભલે તેવું જ્ઞાન કારણ . [અર્થાત, એકાધિકારતા સ્મૃતિનું પ્રામાણ્ય સિદ્ધ કરતી નથી પરંતુ સ્માત કર્મનું વૈદિક કર્મો સાથે મિશ્ર અનુદાનમાત્ર સિદ્ધ કરે છે. વળી, વૈદિક કર્મના અનુષ્ઠાનથી જુદું કર્મનું અનુષ્ઠાન થતું હોય છતાં તે કર્મ પ્રમાણુમૂલક નથી એમ ન કહેવાય. ઉદાહરણથ, જુદા જુદા વર્ગોનાં અને આશ્રમનાં કર્મો. વૈદિક કર્મોના અધિકારીથી અન્ય આગમેએ ઉપદેશેલાં કર્મોનાં અધિકારી જુદા હોવાથી તે અન્ય આગમનું મૂળ વેદથી બીજુ (અર્થાત બ્રાન્તિ વગેરે) બની જાય છે એમ માનવું ખોટું છે, કારણ કે તે અન્ય આગમનું કોઈ બાધક નથી અને બ્રાન્તિ વગેરેનો તેમના મૂળ તરીકે પ્રતિષેધ કરવામાં આવેલ છે. તેમને પ્રત્યક્ષમૂલક માનવામાં ગૌરવદોષ આવે છે. વેદની શાખાઓ અનન્ત હોઈ તેમનામાં તેમનું મૂળ માનવું સુસંગત છે. અહીં [બૌદ્ધાદિ આગમનું] વેદમૂલકત્વ માનવામાં વેદવિદોને પ