________________
ભ્રાન્તજ્ઞાનને વિષય शुक्तिरेव सा, त्रिकोणत्वादिविशेषग्रहणाभाबाच्च निगृहितनिजाकारेत्युच्यते, रजतविशेषस्मरणाच्च परिगृहीतरजताकारेति । एतच्च विषयेन्द्रियादिदोषप्रभवेषु शुक्तिकारजतावभासभास्करकिरणजलावगमजलदगन्धर्वनगरनिर्वर्णनरज्जुभुजगग्रहणरोहिणीरमणद्वयदर्शनशङ्खशर्करापीततिक्ततावसायकेशकूर्चकालोकनादिविभ्रमेष्वभ्युपगम्यते । मनोदोषनिबन्धनेषु तु मिथ्याप्रत्ययेषु निरालम्बनेषु स्मृत्युल्लिखित एवाऽऽकारः प्रकाशते इति ।
126. શંકાકાર પ્રાભાકર – [આ વિકલ્પને અનુલક્ષી આપત્તિ આપતાં અમે જણાવ્યું છે કે “નકલી સીતાની જેમ શું આ વેશભાષાનું પરિવર્તન છે ? કેવી રીતે રજતજ્ઞાનમાં છીપનું ભાસવું યોગ્ય છે?”
તૈયાયિક – સાંભળ્યું છે કે આ નાટક છે પરંતુ એમાં અમે ઉપહાસપાત્ર નથી. છી' એ વસ્તુસ્થિતિ છે. એને જ “સમક્ષ રહેલ ધમિમાત્ર” કહેવામાં આવી છે. ભારરૂપ વગેરે સાદૃશ્યને લીધે સ્મરણમાં ઉપસ્થિત થયેલ જર્નાવશેષનું અહીં જ્ઞાન થાય છે એમ અમે કહ્યું છે, કારણ કે “આ જે કંઈ સમક્ષ રહેલ છે તે રજત છે' એવો અનુભવ થાય છે. વાસ્તવમાં તે તે છીપ જ છે. (છીપના) ત્રિકોણત્વ વગેરે વિશેષ ધર્મોનું ગ્રહણ ન થવાને કારણે છીપને પોતાને આકાર ઢાંકનારી વર્ણવવામાં આવી છે, રજતના વિશેષ ધર્મોનું
સ્મરણ થવાને કારણે છીપને રજતાકાર ધારણ કરનારી વર્ણવવામાં આવી છે. વિષય કે ઇન્દ્રિયના દોષથી જન્મતા ભ્રાન્ત જ્ઞાનોમાં આમ બને છે. વિષય કે ઇન્દ્રિયના દોષથી જન્મતાં બ્રાન્તજ્ઞાને છે – છીપમાં રજતનું જ્ઞાન, સૂર્યકિરણેમાં જળનું જ્ઞાન, વાદળામાં ગંધર્વનગરનું જ્ઞાન, દેરડામાં સાપનું જ્ઞાન, [એક ચંદ્રમાં દિચંદ્રનું જ્ઞાન, [ળા] શંખમાં પીળા રંગનું જ્ઞાન, [ગળી] સાકરમાં તિક્તતાનું જ્ઞાન, વાળના ગુચછાનું જ્ઞાન, વગેરે. પરંતુ મનના દોષને કારણે જન્મતા વિષયરહિત બ્રાન્ત જ્ઞાનમાં સ્મૃતિગત આકાર જ ભાસે છે.
127. यस्तु तृतीयः पक्षः 'अन्यदालम्बनमन्यच्च प्रतिभाति' इति कश्चिदाश्रितः, तत्रापि न सन्निहितस्यालम्बनत्वमुच्यते येन भूप्रदेशस्यापि तथात्वमाशङ्कयेत । नापि जनकस्यालम्बनत्वम् , यच्चक्षुरादावपि प्रसज्येत । किन्त्विदमित्यगुल्या निर्दिश्यमानं कर्मतया यज्ज्ञानस्य जनकं तदालम्बनमित्युध्यमाने न कश्चिद् दोषः ।
[127. જે ત્રીજો વિકલ્પ છે તે આ છે – વિષય એક છે અને જ્ઞાન થાય છે બીજાનું.' આ પક્ષ કેટલાકે સ્વીકાર્યો છે. આ વિક૯પમાં સન્નિહિતને વિષય નથી ગણવામાં આવતા કે જેથી ભૂપ્રદેશને પણ વિષય માનવાની આપત્તિની કઈ આશંકા કરે; જ્ઞાનજનક પણ વિષય નથી, જેથી ચક્ષુ વગેરેને વિષય માનવાની આપત્તિ આવે; પરંતુ આંગળી ચીંધી
આ” એમ કર્મ તરીકે નિદૈ શાતું જે કંઈ જ્ઞાનનું જનક છે તે વિષય છે એમ કહેવામાં કઈ દેષ નથી. 128. નr [
વિજ્ઞાને શોnહૂંજ્ઞાને [૨] વિક્રમાણ્વિારળમ્ | ક્રિશ્ચિત્ત तिमिरं रोमराजिरिव नयनधाम्नो मध्ये एवास्ते, तेन द्विधा कृता नयनवृत्तिः द्वित्वेन चन्द्र
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org