________________
ભ્રાન્ત જ્ઞાનના વિષય
मसं ग्रहगति [ इति तदेवालम्बनम् ] । किञ्चित्तु तिमिरं तत्र तितउविवरवदन्तराऽन्तरा तिष्ठति चक्षुषः, तेन विरलप्रसृता नयनरश्मयः सूक्ष्माः सूर्यांशुभिरभिहन्यमानाः केशकू - काकारा भवन्तीति तदेवालम्बनम्, अनुदितेऽस्तमिते वा सवितरि केशोण्डूकप्रत्य - यस्यानुत्पादात् ।
गन्धर्वनगरज्ञाने जलदाः पाण्डुरत्विषः । अलम्बनं गृहाट्टालप्राकाराकारधारिणः ॥ तस्माद्विपरीतख्यातौ पत्रयमपि निरवद्यम् ।
૭૯
128. પ્રાભાકર – ચિન્દ્રજ્ઞાનમાં અને વાળના ગુન્હાના જ્ઞાનમાં વિષય શું છે ?
-
નૈયિક – આંખના ડાળાના મધ્યમાં રામરાજિ જેવું ‘તિમિર’ રહેલું ડાય છે. તેનાથી ખે ભાગમાં વિભક્ત થઈ ગયેલા ચક્ષુવ્યાપર =ચક્ષુમાંથી નીકળતાં કિરણા) એક ચ ંદ્રને બે ચંદ્રરૂપે દેખે છે. [એટલે ચિન્દ્રજ્ઞાનમાં આસન અર્થાત્ વિષય છે આ મિર.] ક્રાઈક ‘તિમિર’ ચાળણીના કાણાંની માફક આંખની (=આંખના કરાની) વચ્ચે વચ્ચે રહેલ છે. તેના લીધે આંખનાં કિરણો છૂટાં છૂટાં ફેલાય છે અને જ્યારે સૂર્યકિરણા સાથે અથડાય છે ત્યારે વાળના ગૂંચળાના આકારના બની જાય છે. તેથી [વાળના ગુચ્છાના જ્ઞાનમાં] તે તિમિર જ વિષય છે, કારણ કે જ્યારે સૂર્ય ઊગ્યા નથી હોતા કે અસ્ત પામી ગયા. હાય છે ત્યારે વાળના ગુચ્છાનું દર્શન ઉત્પન્ન થતુ ના. ગનગરમાં ગૃહ, અટ્ટાલ, પ્રાકારના આકારા ધ!ણું કરનાર સફેદ વાદળા વિષય છે. કર્ણએ કે વિપરીત ખ્યાતિમાં ઉપર્યુક્ત ત્રણેય પક્ષે નિર્દેષ છે.
129. यः पुनरितरेतरसङ्करः ख्यातीनामुदाहारि तत्रात्मख्यात्य सत्ख्याती अपवर्गाह्निके वयमपि विज्ञानाद्वैतमपाकरिष्यन्तः पराकरिष्याम इति किं तच्चिन्तया : विपरीतख्यातौ तु परिहृतम् ।
! !
129. વળી, [વિપરીતખ્યાતિ. આત્મખ્યાતિ અને અસખ્યાતિ એ ત્રણ] ખ્યાતિઆઞા પરસ્પર સંકર જે તમે પ્ર.ભાકાએ કહ્યો તેની બાબતમાં કહેવાનુ` કે આત્મખ્યાતિ અને અસખ્યાતિને નિરાસ તા અમે પણ અપવર્ગાહિકમાં વિજ્ઞાનાદ્વૈતના નિરાસ કરતાં કરવાના છીએ એટલે અહીં તેની વિચારણા કરવાથી શે। લાભ ? વિપરીતખ્યાતિમાં તા તેમના સાંકના દેષને અમે પરિહાર કર્યા છે.
130 ચઘુનરવાતિ ‘સર્વજ્ઞિિમ: સ્મૃતિપ્રમોષોઽમ્યુવાત વ, પ્રામાêસ્તુ યરા: पीतम्' इति, तत्र वायन्तराणि तावद्यथा भवन्ति तथा भवन्तु, वयं तु स्मृत्युपारूढरजतायाकारप्रतिभासमभिवदन्तो बाढं स्मृतिप्रमोषमभ्युपगतवन्तः । किन्तु न तावत्येव विश्रा म्यति मतिः, अपि तु रजताद्यनुभवोऽपि संवेयते इति न स्मृतिप्रमोषमात्र एव विरन्त: व्यम् । अतो विपरीतख्यातिपक्ष एव निरवद्य इति स्थितम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org