________________
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર
૪૮ प्रमाणप्रामाण्यपरिच्छेदे पारम्पर्येणोपायत्वात्स्वविषये व्यर्थोऽप्यसौ तत्र सार्थकतामवलम्बते इत्यदोषः ।
73. પ્રવૃત્તિ પછી પ્રામાણ્યનો નિશ્ચય વ્યર્થ છે એ તમારી વાત દષ્ટ વિષય હોય ત્યારે સાચી છે એમ અમે પણ માનીએ છીએ, પરંતુ ત્યાં પણ પ્રવૃત્તિસામર્થ્ય દ્વારા પ્રામાયને નિશ્ચય કરતે પ્રમાતા [એને પરિણામે પ્રામાણ્ય (=સાધ્ય) સાથે આ ક્તત્વ-હેતુની વ્યાસિનું ગ્રહણ કરે છે. એટલે અદષ્ટ વિષયમાં ઉપયોગી વેદ વગેરે પ્રમાણોના પ્રામાયના જ્ઞાનમાં પરંપરાથી ઉપાયભૂત હોવાથી પિતાના વિષયમાં પછીથી પ્રામાણ્યને નિશ્ચય વ્યર્થ હેવા છતાં અદષ્ટ વિષયમાં ઉપયોગી પ્રમાણના પ્રામાણ્યને નિશ્ચય કરવામાં તે સાર્થકતા પ્રાપ્ત કરે છે. પરિણામે વિયથ્ય દેશ પણ ટકતો નથી. ___74. किं पुनरिदं प्रवृत्तिसामर्थ्य नाम यतः प्रामाण्यनिश्चयमाचक्षते नैयायिकाः । उच्यते । पूर्वप्रत्ययापेक्षोत्तरा संवित् पवृत्तिसामर्थ्य विशेषदर्शनं वेति पूर्वाचार्यैस्तत्स्वरूपमुक्तम् । तत्पुन तीव हृदयङ्गमम् इति भाष्यकृतैव ‘समीहा प्रवृत्तिरित्युच्यते, सामर्थ्य पुनरस्याः फलेनाभिसम्बन्धः' इति न्या. भा. प्रारम्भ] वदताऽर्थक्रियाख्यफलज्ञानमेव प्रवृत्तिसामर्थ्य मिति निर्णीतम् ।।
74. મીમાંસક–આ પ્રવૃત્તિ સામર્થ્ય એ વળી શું છે, જેના દ્વારા પ્રામાણ્યનો નિશ્ચય થાય છે એમ નૈયાયિક કહે છે ?
નિયાયિક –આને ઉત્તર આપીએ છીએ. પહેલા જ્ઞાનથી જન્ય પછીનું [સંવાદી] જ્ઞાન પ્રવૃત્તિ સામર્થ્ય છે અથવા વિશેષધર્મનું દર્શન પ્રવૃત્તિ સામર્થ્ય છે એમ કહી પૂર્વાચાર્યોએ પ્રવૃત્તિ સામર્થ્યનું સ્વરૂપ જણાવ્યું છે. [પછીના જ્ઞાનને વિષય પણ અસત હોઈ શકે છે એટલે અસત્ જ્ઞાન સાથે સંવાદ પહેલા જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય ન કરાવી શકે. અને વિશેષ ધર્મનું દર્શન થવા છતાંય કેટલીક વાર સંશય રહે છે જ. એટલે પ્રવૃત્તિ સામર્થ્યનું પૂર્વાચાર્યોએ જણાવેલું ] તે સ્વરૂપ મનને રુચે એવું નથી. તેથી “સમીહા (=સમ્યક ઈરછા) પ્રવૃત્તિ કહેવાય છે, અને [તેનું સામર્થ્ય એટલે તેનું ફળ સાથે જોડાણું એમ કહીને ભાષ્યકાર વાતાયને પોતે અર્થ ક્રિયા નામના ફળના જ્ઞાનને જ પ્રવૃત્તિ સામર્થ્ય તરીકે નિશ્ચિત કર્યું છે.
___75. यत्पुनरर्थक्रियाज्ञानस्यापि पूर्वस्मात्को विशेषः ? तस्यापि चान्यतः प्रामाण्यनिश्चयापेक्षायामनवस्थेत्युक्तं तदपि सकलप्राणभृत्प्रतीतिसाक्षिकव्यवहारविरोधित्वादसम्बद्धाभिधानम्, अपरीक्षणीयप्रामाण्यत्वादर्थक्रियाज्ञानस्य । प्रवर्तकं तु सर्वज्ञानं प्रवृत्तिसिद्धये परीक्षणीयप्रामाण्यं वर्तते । फलज्ञाने तु सिद्धप्रयोजनत्वात् प्रामाण्यपरीक्षापेक्षैव नास्तीति कुतोऽनवस्था । संशयाभावाद्वा तत्प्रामाण्यविचाराभावः । प्रवर्तकं हि प्रथम
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org