________________
મામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ પરતઃ વિચાર
પ્રમાણ જેમ નીલસ્વરૂપને નિશ્ચય કરી શકે છે તેમ તે વખતે પોતાના પ્રામાયને નિશ્ચય કરી શકતું નથી. પછી તેના પ્રામાણ્ય નિશ્ચય થાય છે એ વાત સાચી પરંતુ તે કારણ નિરપેક્ષ નથી, કારણ કે પ્રામાણ્યને નિશ્ચય પ્રવૃત્તિસામર્થ્યને લીધે થાય છે, અર્થાત પ્રવૃતિ સફળ થતાં થાય છે. ___71. ननु क्षणिकत्वात्कालान्तरे ज्ञानमेव नास्ति, कस्य प्रामाण्यं निश्चिनुमः ? शिशुचोद्यमेतद् । अप्रामाण्यमपि बाधकप्रत्ययादिना कालान्तरे कस्य निश्चिनुमः, क्षणिकत्वेन ज्ञानस्यातीतत्वात् । अतिक्रान्तस्यापि स्मर्यमाणस्य ज्ञानस्य, तदुत्पादकस्य वा वर्तमानस्य कारकचक्रस्येति चेत् प्रामाण्यनिश्चयेऽपि समानोऽयं पन्थाः ।
71. મીમાંસક–જ્ઞાન ક્ષણિક હેઈ, પછીથી તેનું અસ્તિત્વ જ હેતું નથી, તે પછી આપણે તેના પ્રામાણ્યને નિશ્ચય કરીએ છીએ ?
નાયિક—આ પ્રશ્ન બાલિશ છે. અમે તમને સામે પછીએ છીએ કે તે પછી આપણે કના અપ્રમાયનો નિશ્ચય કરીએ છીએ ? કારણ કે જ્ઞાન તે ક્ષણિક હોઈ અતીત થઈ ગયું છે. તે અતીત થઈ ગયું હોવા છતાં સ્મૃતિમાં આવતા જ્ઞાનના કે તે જ્ઞાનની જનક વર્તમાન કારણસામગ્રીના અપ્રામાણ્યને નિશ્ચય અમે કરીએ છીએ એમ જે તમે મીમાંસકે કહેશે તે અમ નૈયાયિકે પણ કહીશું કે પ્રામાણ્યનિશ્ચયની બાબતમાંય આ જ માર્ગ ( = પ્રક્રિયા) છે.
72. यत्पुन: कालान्तरे तन्निश्चयकरणे दूषणमितरेतराश्रयत्वं वा मुण्डितशिरोनक्षत्रान्वेषणवद्वैयर्थं वेति वर्णितं तत्रादृष्टे विषये प्रामाण्यनिश्चयपूर्विकायाः प्रवृत्तेरभ्युगमान्नेतरेतराश्रयः चक्रकं वा । दृष्टे विषये ह्यनिर्णीतप्रामाण्य एवार्थसंशयात् प्रवृत्तिरूपमनर्थसंशयाच्च निवृत्त्यात्मकं व्यवहारमारभमाणो दृश्यते लोकः । एतदेव युक्तमित्युक्तम् -न प्रामाण्यनिश्चयपुरःसरं प्रवर्तनमिति । कुत इतरेतराश्रयः ?
72. વળી, [પ્રવૃત્તિ પછી પ્રામાણ્યો નિશ્ચય કરવામાં આવે છે એમ માનવામાં, ઇતરેતરાશય કે મુંડનક્રિયા પછી નક્ષત્ર જોવા જેવું યથ્ય આ બે દેશો મીમાંસકોએ બતાવ્યા છે તેને વિશે અમારે કહેવાનું કે વિષય અદષ્ટ હોય ત્યારે પ્રામાણ્યનિશ્ચય પછી પ્રવૃત્તિ અમે સ્વીકારી હાઈ ઇતરેતરાશ્રય કે ચક્રદેષને કોઈ અવકાશ નથી. વિષય દષ્ટ હોય ત્યારે પ્રામાણ્યને નિશ્ચય કર્યા વિના જ અર્થ વિષયક સંશયને કારણે પ્રવૃત્તિરૂપ વ્યવહારને અને અનર્થવિષયક સંશયને કારણે નિવૃત્તિરૂપ વ્યવહારને આરંભ કરતા સામાન્ય જને જણાય છે. આ જ યોગ્ય છે. એટલે જ અમે કહ્યું છે કે પ્રામાણ્યનિશ્ચય પછી પ્રવૃત્તિ થતી નથી. તે પછી ઇતરેતરાશ્રય દેશ ક્યાં રહ્યો ?
73. वैयर्थ्य तु दृष्टे विषये सत्य मिष्यते, किन्तु तत्र प्रवृत्तिसामर्थ्येन प्रामाण्यं निश्चिन्वन्नातोक्तत्वस्य हेतोः प्रामाण्येन व्याप्तिमवगच्छतीति अदृष्टविषयोपयोगिवेदादि
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org