________________
૫૦
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વત: પરતઃ વિચાર
मुदकज्ञानमविद्यमानेऽपि नीरे मिहिरमरीचिषु दृष्टमिति तत्र संशेरते जनाः । अर्थक्रियाज्ञानं तु सलिलमध्यवत्तिनां भवत्तदविनाभूतमेव भवतीति न तत्र संशयः । तदभावान्न तत्र प्रामाण्यविचारः, विचारस्य संशयपूर्वकत्वात् । विशेषदर्शनाद्वा फलज्ञाने प्रामाण्यनिश्चयः ।
75. “અર્થ ક્રિયાના જ્ઞાનની પહેલા જ્ઞાનથી શી વિશેષતા છે ? અર્થ ક્રિયાના જ્ઞાનના પ્રામાણયના નિશ્ચય માટે બીજા જ્ઞાનની અપેક્ષા માનતાં તે અનવસ્થા થાય” એમ જે તમે મીમાંસાએ કહ્યું તે તે અસંબદ્ધ વાત છે કારણ કે એ તમારી વાત સકળ પ્રાણીઓના અનુભવની સાક્ષીએ ચાલતા વ્યવહારની વિરોધી છે અને અર્થ ક્રિયાના જ્ઞાનના પ્રામાયની પરીક્ષાની આવશ્યકતા જરા પણ નથી. બધાં પ્રવર્તક જ્ઞાનના પ્રામાણ્યની પરીક્ષા પ્રવૃત્તિની સફળતા માટે કરવી જોઈએ. પરંતુ ફળજ્ઞાનની (=અર્થક્રિયાના જ્ઞાનની ) બાબતમાં તે તેના પ્રામાણ્યની પરીક્ષાની અપેક્ષા જ રહેતી નથી કારણ કે પ્રજન (ફળ) સિદ્ધ થઈ ગયું હોય છે, તો પછી અનવસ્થા કયાંથી થાય ? વળી, અર્થક્રિયાજ્ઞાનના પ્રામાયની બાબતમાં સંશયનો અભાવ હોઈ તેના પ્રામાણ્યની પરીક્ષાનો વિચાર પણ સંભવતો નથી. પ્રવર્તક પહેલું જલજ્ઞાન જલ ન હોય ત્યારે પણ સૂર્યકિરણમાં ઉત્પન્ન થતું દેખ્યું છે એટલે પ્રવર્તક જ્ઞાનના પ્રામાણ્યની બાબતમાં લેકને શંકા ઉભવે છે. [ જલ-અર્થક્રિયાજ્ઞાન તો જલમાં રહેલાને જ થતું હેઈ, તે જલ વિના. હેતું જ નથી; એટલે અર્થકિયાજ્ઞાનના પ્રામાણ્યની બાબતમાં સંશય ઉદ્દભવતો જ નથી. સંશયના અભાવને કારણે પ્રામાણ્યની પરીક્ષાનો વિચાર પણ ઉદ્ભવતા નથી કારણ કે પ્રામાણ્યની પરીક્ષાના વિચારનું કારણ પ્રામાણ્યવિષયક સંશય છે.
અથવા, અર્થ ક્રિયાજ્ઞાનમાં વિશેષનું દર્શન થવાથી અર્થયિાજ્ઞાનના પ્રામાણ્ય નિશ્ચય થાય છે.
79. कः पुनरयविशेष इति चेद् योऽयं शौचाचमनमज्जनामरपितृतर्पणपटक्षालनश्रमतापनोदनविनोदनाद्यनेकप्रकारनीरपर्यालोचनप्रबन्धः । न ह्ययमियान्कार्यकलापो मिथ्याज्ञानात्प्रवृत्तस्य कचिदपि दृष्टः । स्वप्नेऽप्यस्य प्रबन्धस्य दर्शनमस्तीति चेत् न, स्वप्नदशाविसदृशविस्पष्टजाग्रदवस्थाप्रत्ययस्य संवेद्यत्वात् । एषोऽस्मि जागर्मि न स्वपिमीति स्वप्नविलक्षणमनिद्रायमाणमानसः प्रत्यक्षमेव जाग्रत्समयं सकलो जनश्चेतयते । न च तस्मिन्नवसरे सलिलमन्तरेणैताः क्रियाः प्रवर्तमाना दृश्यन्ते इति तद्विशेषदर्शनात् सुज्ञानमर्थक्रियाज्ञानप्रामाण्यम् । कारणपरीक्षातो वा तस्मिन् प्रामाण्यं निश्चेष्यामः । यथोक्तं भवद्भिरेव 'प्रयत्नेनान्विच्छन्तो न चेदोषमवगच्छेम तत्प्रमाणाभावाददुष्टमिति मन्येमहि' इति [शा. भा. १.१.५]। तथा हि विषयस्य चलत्वसादृश्यादिदोषविरहः, आलोकस्य मलीमसत्वादिकारणवैकल्यम्, अन्तःकरणस्य निद्राद्यदूषितत्वम्, आत्मनः क्षुत्प्रकोपाद्यना
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org