________________
પ્રામાણ્ય-અપ્રામાય સ્વત:-પરતઃ વિચાર 39. अथ संवादात् प्रामाण्यनिश्चय उच्यते तर्युच्यता कोऽयं संवादो नाम ! किमुत्तरं तद्विषयं ज्ञानमात्रम्, उतार्थान्तरज्ञानम् , आहो स्विदर्थक्रियाज्ञानमिति ? आये पक्षे कः पूर्वोत्तरज्ञानयोर्विशेषो, यदुत्तरज्ञानसम्वादात् पूर्व पूर्व ज्ञानं प्रामाण्यमश्नुवीत ।
अपि चोत्तरसंवादात्पूर्वपूर्वप्रमाणताम् । वदन्तो नाधिगच्छेयुरन्तं युगशतैरपि । सुदूरमपि गत्वा तु प्रामाण्यं यदि कस्यचित् ।
स्वत एवाभिधीयेत को द्वेषः प्रथमं प्रति ।। થયા—
कस्यचित्त यदीष्येत स्वत एव प्रमाणता ।
પ્રથમ0 તથાભાવે વિપઃ ક્રિનિવશ્વનઃ | તિ [ો . વ. વ. ૭૬] [39. હવે જે સંવાદ દ્વારા પ્રામાણ્યને નિશ્ચય થાય છે એમ કહેતા છે. તે કહે કે આ સંવાદ શું છે ? સંવાદ એ શું ઉત્તરકાળે તે જ વિષયનું જ્ઞાન છે કે અન્ય વિષયનું જ્ઞાન છે કે પછી અર્થ ક્રિયાજ્ઞાન છે ? પ્રથમ પક્ષ સ્વીકારતાં પ્રશ્ન ઉદ્દભવે કે પ્રથમ જ્ઞાનથી પછીના જ્ઞાનમાં વિશેષતા શી છે કે જેથી પછીના જ્ઞાન સાથેના સંવાદને લીધે પ્રથમ જ્ઞાન પ્રામાણ્ય પ્રાપ્ત કરે ? વળી, પછી પછીના જ્ઞાન સાથે પૂર્વ પૂર્વનાજ્ઞા ના સંવાદને લીધે પૂર્વ પૂર્વનું જ્ઞાન પ્રમાણુ બને છે એમ કહેનારાઓ સેંકડો યુગોએ પણ [ પ્રસ્તુત જ્ઞાનનું પ્રામાણ્ય નકકી કરવાની પ્રક્રિયાના ] અંતે પહોંચશે નહિ. ઘણે દૂર ગયા પછી પણ જે કાઈક જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ જ છે એમ કહેવું પડતું હોય તો પછી પ્રથમ જ્ઞાન પ્રતિ દ્વેષ શા માટે ધરાવો છે ? [ પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યને પણ સ્વતઃ જ માનેને. ] કહ્યું પણ છે કે કઈક જ્ઞાનનું પ્રામાણ્ય જે સ્વત: ઈરછતા હો તો પછી પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યના સ્વતઃ હવામાં વિદ્વેષ રાખવાનું કારણ શું છે ?”
40. अथान्यविषयज्ञानमप्यस्य संवाद उच्यते, तदयुक्तम्, अदर्शनात् । न हि स्तम्भज्ञानं कुम्भज्ञानस्य संवादः ।
40. જે અન્ય વિષયના જ્ઞાનને અન્ય વિષયના જ્ઞાનને સંવાદ ગણતા હો તે એ બરાબર નથી કારણ કે આવું કયાંય દેખ્યું નથી. સ્તંભજ્ઞાન એ કુંભજ્ઞાનને સંવાદ નથી. [ અર્થાત સ્તંભજ્ઞાન સાથે કુંભજ્ઞાનને સંવાદ નથી. જેમના વિષે ભિન્ન હોય એવા જ્ઞાને વચ્ચે સંવાદ ન સંભવે.]
41. ગાયાજ્ઞાનસંવાદાત્ત પ્રથમ પ્રશ્ય જ્ઞાનસ્થ પ્રામાથમિષ્યતે, તષિ ह्यनवसितप्रामाण्यं कथमादिमस्य प्रामाण्यमवगमयेत् ? कश्चार्थक्रियाज्ञानस्य पूर्वस्माद्विशेषो यदेतदायत्तस्तस्य प्रामाण्याधिगमः ? अर्थक्रियाज्ञानत्वमेव विशेष इति चेत्, किल सलिल
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org