________________
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર
અથવા
सापेक्षत्वं घटस्यापि सलिलाहरणं प्रति । यत्किञ्चिदस्ति न त्वेवं प्रमाणस्योपपद्यते ॥ न च स्वग्रहणापेक्षं ज्ञानमर्थप्रकाशकम् ।
तस्मिन्ननवबुद्धेऽपि तसिद्धेश्चक्षुरादिवत् ॥ उक्तं च 'न ह्यज्ञातेऽर्थे कश्चिद् बुद्धिमुपलभते, ज्ञाते त्वनुमानादवगच्छति' इति [ शाबरभा. १.१५] । तस्मात् स्वकार्यकरणेऽपि न स्वग्रहणापेक्षं प्रमाणम् ।
36. પિતાનું કાર્ય ઉત્પન્ન કરવા માટે પ્રમાણુ કશાની અપેક્ષા રાખતું નથી, કારણ કે પિતાના કારણમાંથી તેની ઉત્પત્તિ જ્યારે થાય છે ત્યારે તે અર્થપ્રકાશનસ્વભાવવાળું જ ઉત્પન્ન થાય છે. અને અર્થને પ્રકાશિત કરવો એ જ તો પ્રમાણનું કાર્ય છે (બીજુ કેઈ પ્રમાણનું કાર્ય નથી, કારણ કે પ્રવૃત્તિ વગેરે તે પુરુષની ઇરછાનું કાર્ય છે. કાં તો જ્ઞાન ઉત્પન્ન થતું જ નથી અને જે ઉત્પન્ન થાય છે તો અર્થ પ્રકાશક જ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલું જ્ઞાન અર્થને પ્રકાશિત કરવામાં કશાની અપેક્ષા રાખતું નથી. એટલે જ કહ્યું છે કે “માટી, દંડ, ચ, દોરી વગેરેની અપેક્ષા ઘટને પોતાની ઉત્પત્તિ માટે છે પરંતુ પાણું ભરી લાવવાના પિતાના કાર્ય માટે ઘટને તેમની અપેક્ષા નથી'. અથવા, પાણી ભરી લાવવાના પોતાના કાર્ય માટે ઘટને પણ જે કંઈ (પુરુષ વગેરેની) અપેક્ષા રહે છે એવી કેઈ અપેક્ષા પ્રમાણને પોતાના કાર્ય માટે હોય એ ઘટતું નથી. વળી જ્ઞાન અર્થને પ્રકાશિત કરવા માટે સ્વગ્રહણની અપેક્ષા રાખતું નથી, [અર્થાત જ્યાં સુધી જ્ઞાનનું જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી તે જ્ઞાન અર્થને ગ્રહણ કરી શકતું નથી, એવું નથી, ] કારણ કે ચક્ષુ વગેરેની જેમ જ્ઞાન પતે અજ્ઞાત હોય ત્યારે પણ અર્થને પ્રકાશિત કરે જ છે. કહ્યું પણ છે કે જ્યારે અર્થ અજ્ઞાત હોય છે ત્યારે કોઈને જ્ઞાનનું જ્ઞાન થતું નથી પરંતુ
જ્યારે અર્થ જ્ઞાત થાય છે ત્યારે તે [અર્થગત જ્ઞાતા દ્વારા અનુમાનથી જ્ઞાનનું જ્ઞાન થાય છે. તેથી પોતાના કાર્યની ઉત્પત્તિમાં [અર્થાત અર્થ પ્રકાશનમાં] પણ પ્રમાણ પિતાના જ્ઞાનની અપેક્ષા રાખતું નથી.
37. नापि प्रामाण्यनिश्चये किञ्चिदपेक्षते, अपेक्षणीयाभावात् । तथा हि-अस्य कारणगुणज्ञानाद्वा प्रामाण्यनिश्चयो भवेद् बाधकाभावज्ञानाद् वा संवादाद्वा ? न तावत्कार: णगुणज्ञानात्, कारणगुणानामिदानीमेव निरस्तत्वात् । अपि च न कारकगुणज्ञानमिन्द्रियकरणकम् , अतीन्द्रियकारकाधिकरणत्वेन परोक्षत्वाद् गुणानाम् । अपि तूपलब्ध्याख्यकार्यपरिशुद्धिसमधिगम्यं गुणस्वरूपमप्रवृत्तस्य च प्रमातुर्न कार्यपरिशुद्धिबुद्धिर्भवति । तन्न । इदानीं प्रामाण्यनिश्चयपूर्विका प्रवृत्तिर्भवेत् , अन्यथा वा ? अनिश्चितप्रामाण्यादेव ज्ञानात् प्रवृत्तिसिद्धौ किं पश्चात्तन्निश्चयेन प्रयोजनम् ? निश्चितप्रामाण्यात्तु प्रवृत्तौ दुरतिक्रमः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org