________________
૧૨૨ શબ્દાનિયત્વસાધક હેતુઓનું અપ્રાજક શબ્દ કાર્ય છે કારણ કે કારણની વૃદ્ધિ વડે શરદની વૃદ્ધિ થાય છે. ઘણું મહાપ્રયત્ન વડે ઉચારાતે બે શબ્દ મોટો ઉપલબ્ધ થાય છે જ્યારે થોડા અલ્પ પ્રયત્ન વડે ઉચ્ચારાત ગશબ્દ અપ ઉપલબ્ધ થાય છે. તેથી, તખ્તની વૃદ્ધિથી વધતા પરની જેમ હેતુની વૃદ્ધિથી વધતો શબ્દ કાર્ય હવે ઘટે છે.
207. त एते सर्व एवाप्रयोजका हेतवः । तथाहि-प्रत्यभिज्ञातः सिद्धे नित्यत्वे प्रयत्नानन्तरमुपलम्भादभिव्यक्तिः प्रयत्नकार्या शब्दस्य, नोत्पत्तिरिति गम्यते । तदेवं व्यङ्गयेऽपि प्रयत्नानन्तरमुपलम्भसम्भवादनैकान्तिकत्वम् । अभिव्यञ्जकानां च पवनसंयोगविभागानामचिरस्थायित्वान्न चिरमुच्चारणादूर्ध्वमुपलभ्यते शब्दः । प्रयोगाभिप्रायश्च करोतिशब्दव्यपदेशोऽस्य भविष्यति, गोमयानि कुरु काष्ठानि कुर्वितिवत् , तस्मात्सोऽपि नै कान्तिकः। नानादेशेषु युगपदुपलम्भनमेकस्य स्थिरस्यापि शब्दस्य विवस्वत इव सेत्स्यति ।
207. આ બધાય હેતુઓ અપ્રયોજક છે અર્થાત્ સાધ્યસાધક નથી. જયારે પ્રત્યભિજ્ઞા દ્વારા શબ્દનું નિત્યત્વ સિદ્ધ છે ત્યારે શબ્દ પ્રયત્ન પછી તરત ઉપલબ્ધ થતું હોવાથી પ્રયત્નનું કાર્ય શબ્દોત્પત્તિ નહિ પણ શબ્દાભિવ્યક્તિ છે એમ જ્ઞાત થાય છે. આમ શબ્દ વ્યંગ્ય હોય ત્યારે પણ પ્રયત્ન પછી તરત શબ્દની ઉપલબ્ધિ સંભવતી હોવાથી [શબ્દનું અનિત્યત્વ પુરવાર કરવા આપવામાં આવેલે “પ્રયત્ન પછી તરત ઉપલબ્ધ થતું હોવાથી' હેતુ] અનૈકાન્તિક દેષથી દૂષિત છે. પવન, સંયેગ, વિભાગ એ અભિવ્યંજકે અચિરસ્થાયી હોવાથી શબ્દ લાંબા વખત સુધી અર્થાત્ ઉચારણ પછી ઉપલબ્ધ થતો નથી. જેમ “છાણું કર” “લાડાં કર' એમ બોલનારને અભિપ્રાય અછાણુને સંસ્કાર કરે” લાકડાંને સંસ્કાર કર એવો હેય છે તેમ શબ્દની બાબતમાં જ્યારે “કરવું' શબ્દ વાપરવામાં આવે છે [અર્થાત “શબ્દ કરી શબ્દ ન કર” ઇત્યાદિ કહેવામાં આવે છે) ત્યારે ત્યાં બેલનારને અભિપ્રાય “શબ્દપ્રયોગ કર' કે “શબ્દપ્રયોગ ન કર એવો હોય છે. તેથી [શબ્દનું અનિત્યત્વ પુરવાર કરવા આપવામાં આવેલ શબ્દની બાબતમાં “ “શબ્દ કરે છે' એવો શબ્દપ્રયોગ થતો હોવાથી] એ હેત પણું અકાતિક છે. વળી સૂર્યની જેમ એક અને નિત્ય શબ્દનો પણ અનેક દેશોમાં યુગપ ઉપલબ્ધિ ઘટે છે.
208. વિજાવં ત્વસિદ્ધમેવ, રાાનતરવાન્ ધિરાઇ રૂવેરાતઃ સંદિताव्यतिरिक्तविषयवृत्तिः । यकारस्त्वयमन्य एवाचि परतः संहिताविषये प्रयुज्यमानः । न पुनरिकार एवायं यकारीभूतः क्षीरमिव दधिभूतमुपलभ्यते । न हीचुयशास्तालव्या इति स्थानसादृश्यमात्रोण तद्विकारत्ववर्णनमुचितम् , अप्रकृतिविकारयोरपि नयनोत्पलपल्लवयोः सादृश्यदर्शनात् । इको यणचीति पाणिनिस्मृतेरपि नायमर्थः इकारो यकारीभवति क्षीरमिव दधीभवतीति, किन्त्वस्मिन्विषयेऽयं वर्णः प्रयोक्तव्योऽस्मिन्नयमिति सूत्रार्थः । सि द्वे शब्देऽथै सम्बन्धे च तच्छास्त्रप्रवृत्तमिति।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org