________________
શબ્દાનિત્યસ્વસાધક હેતુઓનું પ્રયોજક ૧૨ अपि च क्षीरं दधित्वमुपैति, न तु दधि क्षीरताम् । इह तु यकारोऽपि क्वचिदिकारतामुपैति-विध्यतीति संसारणे सति । तस्मादसिद्ध एव वर्णानां प्रकृतिविकारभावः । नापि कारणवृद्धया वर्धते शब्दः । बलवताऽप्युच्चार्यमाणानि बहुभिश्च तावन्त्येवाक्षराणि । ध्वनय एव तथा तत्र प्रवृद्धा उपलभ्यन्ते न वर्णा इति ।
208. (‘ઈ’નું ‘ય’માં) વિકાર પામવું અસિદ્ધ છે કારણ કે (“ય “ઈને વિકાર નથી પરંતુ) જુદે જ શબ્દ છે. સંધિને વિષય બન્યા વિના અસ્તિત્વ ધરાવતે “દધિ શબ્દ ઇકારાન્ત છે. યકાર તે (ઈકારથી) અન્ય જ છે; છે પછી આવતાં સંધિમાં ઇના સ્થાને ય પ્રયોજાય છે. જેમ દૂધ દહીંમાં પરિવર્તન પામતું જણાય છે તેમ આ ઈકાર જ કારમાં પરિવર્તન પામતે નથી. છે, ચું, છ, જ, , - , યૂ અને ૧ વર્ણો તાલવ્ય છે એટલે સ્થાન સદશ્યમાત્રને આધારે તેમનું એકબીજામાં પરિણમન વર્ણવવું ઉચિત નથી. કારણ (પ્રકૃતિ) અને કાર્ય (=વિકાર) તરીકને સંબંધ જેમની વચ્ચે નથી એ નયન અને કમલપાંખડી વચ્ચે પણ સાદસ્ય તે દેખાય છે. “ફ વળત્તિ એ પાણિનિસત્રનો પણ આવો અર્થ નથી કે જેમ દૂધ દહીંમાં પરિણીત થાય છે તેમ છેકાર યકારમાં પરિણત થાય છે, પરંતુ એને અર્થ તે એ છે કે આ સંધિના વિષયમાં આ વર્ણ પ્રયોજવો જોઈએ અને આ સંધિના વિષયમાં આ વર્ણ પ્રયોજવો જોઈએ. તે (વ્યાકરણ)શા તે સિદ્ધ અર્થાત નિત્ય શબ્દ, અર્થ અને શબ્દ-અર્થ સંબંધમાં પ્રવૃત્ત થયેલ છે. વળી, દૂધ દહીંમાં પરિવર્તન પામે છે, દહીં દૂધમાં પરિવર્તન પામતું નથી. પરંતુ અહીં તે યકાર પણ કેટલીક વાર ઇકારત્વને પામે છે. જ્યારે જ્યારે સંપ્રસારણની ઘટના બને છે ત્યારે આવું બને છે, જેમકે “યધ' ધાતુમાંથી “વિશ્વતિ” રૂપ આપણને મળે છે. તેથી વર્ષોમાં કાર્યકારણભાવ ( પ્રકૃતિવિકારભાવ) સિદ્ધ થતા જ નથી.
વળી, કારણની વૃદ્ધિથી શબ્દની વૃદ્ધિ થતી નથી. બળવાન વડે ઉચારાતા તેમ જ ધણાઓ વડે ઉચારાતા અક્ષરે તે તેટલા જ રહે છે, કેવળ વનિઓની જ ત્યાં વૃદ્ધિ થયેલી જણાય છે – વર્ગોની નહિ. 209. તમાનિતાસિદ્ધિવંદભૈરાધનૈઃ |
शब्दस्य नित्यतायां तु सैषाऽर्थापत्तिरिष्यते ॥ शब्दस्योच्चारणं तावदर्थगत्यर्थमिष्यते । न चोच्चारितनष्टोऽयमर्थ गमयितु क्षमः ॥ सर्वेषामविवादोऽत्र शब्दार्थव्यवहारिणाम् । यदविज्ञातसम्बन्धः शब्दो नार्थस्य वाचकः । वेद्यमानः स सम्बन्धः स्थविरव्यवहारतः । द्राधीयसा न कालेन विना शक्येत वेदितुम् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org