________________
સન્નિવેશeત પરીક્ષા अयं त्व य एवं कलशादिसन्निवेशात् पर्वतादिसन्निवेशः । नात्र सन्निवेशसामान्य किञ्चिदुपलभन्ते लौकिकाः । सन्निवेशशब्दमेव साधारणं प्रयुञ्जते । न च वस्तुनोरत्यन्तभेदे सति शब्दसाधारणतामात्रोण तदनुमानमुपपद्यते । न हि पाण्डुतामात्रसाधारणत्वेन धूमादिव कक्कोलरजोराशेरपि कृशानुरनुमातुं शक्यते इति । तदुक्तम्
सिद्र यादगधिष्टातृभावाभावानुवृत्तिमत् । सन्निवेशादि तत्तस्माद् युक्त यदनुमीयते ॥ वस्तुभेदप्रसिद्धस्य शब्दसाम्यादभेदिनः ।
ન ગુISલુમિતિઃ પાછgયાદ્રિવ દુતારાને તિ [g૦થી ૨. ૨૨-૨૨] _164 શંકાકા (બદ્ધ)—શરા વગેરેમાં જે પ્રકારને સન્નિવેશ કર્તા સાથે અવિનાભાવ સંધ ધરાવતો દેખાય છે તે સન્નિવેશ જોઈને કોઈક વાર જેને કર્તા દેખાતો નથી તે કલશ વગેરેની બાબતમાં તેમના કર્તાનું અનુમાન કરવું યોગ્ય છે, પરંતુ આ પર્વત વગેરેને નિવેશ તે કલશ આદિના નિવેશથી ભિન્ન પ્રકાર છે. અહીં [૫ર્વત આદિ અને કલશ આદમાં) સન્નિવેશ સામાન્ય કંઈ દેખાતું નથી, કેવળ સન્નિવેશશબ્દ જ સમાનપગે બંનેમાં વાપરવામાં આવે છે એટલું જ. જ્યારે બે વસ્તુઓ (અહીં શરાવાદિગત સન્નિવેશ અને પર્વતાદિગત સન્નિવેશ) અત્યન્ત ભિન્ન હોય ત્યારે તેમને અનુલક્ષી વપરાતે સિનિશ’–]શબ્દ એક છે [અર્થાત્ તે શબ્દ બંનેમાં સમાન છે એટલા જ કારણે [શરાવગત સનિવેશની જેમ પર્વતગત સનિલેશ ઉપરથી] પર્વતાદિના કર્તાનું અનુમાન ઘટી શકે છે, પાંડુના ધૂમની જેમ કક્કોલરાશિમાં પણ છે પરંતુ તેથી કંઈ ધૂમની જેમ કલેકશિ ઉપરથી અગ્નિનું અનુમાન શકય બનતું નથી. એટલે (ધમકીર્તિએ કહ્યું છે કે “જેવો સન્નિવેશ કર્તા સાથે અવયવ્યતિરેક સંબંધ ધરાવતો સિદ્ધ હોય તેવા સધળા સનિશો ઉપરથી બધે સ્થળે કર્તાનું અનુમાન કરવું યોગ્ય છે. જેમ (ધૂમ અને કફકાલરાશિ બે પાંડુદ્રવ્યો ભિન્ન હોવાથી પાંડુદ્રવ્યરૂપ સામ્ય ઉપરથી અગ્નિનું અનુમાન કરવું યોગ્ય નથી તેમ (શરાવગત નિવેશ અને પર્વતાદિગત સન્નિવેશ) બે ભિન્ન વસ્તુઓ છે, ત્યારે અમેદકારી (‘અનેિવેશ – શબ્દસામ્ય ઉપરથી (પર્વતગત સન્નિવેશની બાબતમાં) પ્રસિદ્ધ (કર્તાનું) અનુમાન કરવું યોગ્ય નથી.
(165. ઉથ ચાાિતિ ન વુદ્રચામદે | ધૂમો દિ માનસે કુમારીજારमारुतसन्धुक्ष्यमाणमन्द ज्वलनजन्मा कृशप्रायप्रकृतिरुपलब्धः। स यदि पर्वते प्रबलसमीरणोलसित हुतवहप्लुष्यमाणमहामहीरुहस्कन्धेन्धनप्रभवो बहुलबहुलः खमण्डलमखिलमाक्रामन्नुपलभ्यते तत्किमिदानीमनलप्रमिति मा कार्षीत् ।
165. નૈયાપિક – જેવો (સન્નિવેશ ઇત્યાદિ) એ જે તમે કહ્યું કે અમે સમજયા નહિ. રસોડામાં નીચ ને કરડીની ફેકથી સળગાવાયેલ મંદ અગ્નિમંથી પેદા થયેલે ધુમાડે લગભગ કૃશકાય દેખાય છે. તે ધુમાડે જે પર્વત ઉપર પ્રબળ પવનથી પ્રગટી ઊઠેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org