SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ પગથિયા અડધો હાથ પહોળા હોય, ત્યારબાદ ૫૦ હાથ પ્રતર ભૂમિ, ત્રીજે ગઢ ૫૦૦૦ પગથિયા અડધો હાથ પહોળા હોય, તે પછી પીઠિકા ભૂમિ હોય, તેના ચાર દરવાજે ત્રણ ત્રણ પગથિયા હોય. સમવસરણના મધ્ય ભાગે મણિમય પીઠિકા ૨૦૦ ધનુષ્ય લાંબી પહોળી જિનદેહ પ્રમાણ ઊંચી, તે પૃથ્વી તલથી અઢી રોય કોષ ઊંચી હોય છે, એટલે ભૂમિથી અઢી કોષ ઊંચુ સમવસરણ હોય છે. (ઉપદેશ બારમો) જિનેશ્વર મહારાજની પૂજા नौरेषा भववारिधौ शिवपदप्रासादनिश्रेणिका । मार्गः स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारप्रवेशार्गला ॥ कर्मग्रन्थी शिलोच यस्यदलने दंभोलिधारोपमा । कल्याणैक निकेतनं निगदिता पूजा जिनानां वरा ॥१॥ ભાવાર્થ : પરમાત્માની પૂજા: ભવસમુદ્ર તરવા માટે નાવ સમાન છે, મુક્તિપદરૂપી મહેલમાં ચડવામાં નિસરણી સમાન છે, સ્વર્ગપુરી જવામાં સરલ માર્ગ સમાન છે, દુર્ગતિપુરીમાં પ્રવેશ નહિ કરવા માટે બારણાની ભોગળ સમાન છે, કર્મની ગાંઠરૂપી શિલાને ભેદવામાં વજની ધારા સમાન છે, કિંબહુના ? જિનેશ્વર મહારાજાએ પરમાત્માની શ્રેષ્ઠ પૂજા, ભવ્ય જીવોને, એક કલ્યાણના ઘર-સ્થાન સમાન કહેલ છે. पुष्पात्पूज्यपदं जलाद्विमलतासद्रूपधूमाद्विषत् । वृन्दध्वं सविधिस्तमोपहननं दीपाद् धृतात् स्निग्धता ॥ क्षेमं चाक्षतपात्रतः सुरभितावासाफ्फलाद्रुपता । नृणां पूजनमष्टधा जिनपतेरौचित्यलभ्यं फलम् ॥२॥ ભાવાર્થ : જિનેશ્વર મહારાજની પુષ્પોવડે પૂજા કરવાથી પુજયપદ પ્રાપ્ત થાય છે, જળવડે પૂજા કરવાથી નિર્મલતા પ્રાપ્ત થાય છે શ્રેષ્ઠધૂપવડે પૂજા કરવાથી શત્રુવંદનો દવંસ કરનાર થાય છે, સ્નિગ્ધ ઘીના દીપકથી ૨e Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy