SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ છત્રીશ છત્રીશી એટલે આચાર્ય મહારાજના બારસો છન્નઉં ૧૨૯૬ ગુણો હોય છે. (ઉપદેશ ચોથો) ઉપાધ્યાયજી મહારાજના પચીશ ગુણો ૧. આચારાંગ, પ. ભગવતી, ૯. અણુત્તરોવવાઈ ૨. સુયગડાંગ ૬. જ્ઞાતાધમ્મકહા, ૧૦. પ્રશ્નવ્યાકરણ ૩. ઠાણાંગ, ૭. ઉપાસકદશાંગ, ૧૧. વિપાક સૂત્ર. ૪. સમવાયાંગ, ૮. અંતગડદશાંગ, એ અગ્યાર અંગો ૧. ઉવવાદ, ૫. જંબુદીપપતિ, ૯. કપૂવડિયા ૨. રાયપણેણી, ૬. ચંદપન્નતિ, ૧૦. પુફિયા, ૩. જીવાભિગમ, ૭. સૂર્યપન્નત્તિ, ૧૧. પુફફચૂલિયા, ૪. પન્નવણા, ૮. કપ્પિયા, ૧૨. વલિંદશાંગ. એ બાર ઉપાંગ કુલ પચીશ એટલે અગ્યાર અંગ અને બાર ઉપાંગ. પોતે ભણે અને સાધુઓને ભણાવે છે, અથવા અગ્યાર અંગ અને ચૌદ પૂર્વ, પોતે ભણે ને સાધુઓને ભણાવે એ બીજી રીતે પચીશ થયા, તેગુણ ઉપાધ્યાય મહારાજના છે, બીજા પણ પચીશ પચીશી એટલે છસો ને પચીશ ૬૨પ ઉપાધ્યાય મહારાજના ગુણો કહ્યા છે. (ઉપદેશ પાંચમો) સાધુ મહારાજના સત્યાવીશ ગુણો छव्वय छकाय रख्या, पंचिंदिय लोह निग्गहो खंति, भाव विसुद्धि पडिलेहणाय, करणे विसुद्धि य, ॥१॥ संजमजोए जुत्तो, अकुसल मण वयण काय संरोहो, सीयाइ पीड सहणं, मरणं उवस्सगण सहणं च, ॥२॥ M૧૫) ૧૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy