________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ વગડાવે છે. બન્ને નાગકુમારના ઈંદ્રો મેઘસ્વરાનામની સુઘોષા ઘંટાને વગડાવે છે.
બન્ને સુવર્ણકમારના ઈંદ્રો -સુસ્વરા ઘંટાને વગડાવે છે. બન્ને વિઘુકુમાના ઈંદ્રો ક્રોંચસ્વરા નામની ઘંટાને વગડાવે છે. બન્ને અગ્નિકુમારના ઈંદ્રો મંજુ સ્વરા નામની ઘંટાને વગડાવે છે. બન્ને દિકકુમારના ઈંદ્રો મંજુઘોષા નામની ઘંટાને વગડાવે છે. બન્ને ઉદધિકુમારના ઈંદ્રો સુસ્વરા નામની ઘંટાને વગડાવે છે . બન્ને દ્વિીપકુમારના ઈદ્રો મધુરસ્વરા નામની ઘંટાને વગડાવે છે. બન્ને વાયુકુમારના ઈંદ્રો નંદિશ્વરા નામની ઘંટાને વગડાવે છે. બન્ને સ્વનિતકેમારના ઈંદ્રો નંદીઘોષા નામાની ઘંટાને વગડાવે છે. તથા દક્ષિણ દિશા સંબંધી ધરણંદ્રાદિ નવ ઈંદ્રોના પદાતિકો ભદ્રસેન નામના છે. તથા ઉત્તર દિશા સંબંધી ભૂતાનંદાદિ નવ ઈંદ્રોના પદાતિ સ્વામી દક્ષ નામના છે. તથા વ્યંતરોના ૩૨ ઈંદ્રો તેમાં દક્ષિણ દિશા સંબંધિ ૧૬ ઈદ્રોની મંજાસ્વરા નામની ઘંટા છે. તથા ઉત્તર દિશા સંબંધી ૧૬ ઈંદ્રોની મંજુઘોષા નામની ઘંટા છે. એ વ્યંતરોના અધિપતિઓના નામોનો નિશ્ચય નથી. બન્ને જયોતિષીના ઈંદ્રો સુસ્વરા નામની તથા સુસ્વરાનિર્દોષા નામની ઘંટાને વગડાવે છે. તેમના પદાતિકોના અધિપતિના નામોનો નિશ્ચય નથી. વિશેષ અધિકાર જંબૂદ્વીપના પતિ તથા ઋષભદેવચરિત્રથી જાણવો. | સર્વે ઈંદ્રો સમ્યકદષ્ટિ જ હોય છે. ઈતિ જંબુદ્વીપ પત્રસ્તી તથા નિર્વાણકલ્યાણકાદ.
વિમાન કરનારાના નામો સૂત્રોમાં દેખાતા નથી. તેના આભિયોગિક દેવો વિમાનો બનાવે છે. જંબુદ્વીપ પન્નત્તો
દરેક વૈમાનિક ઈંદ્રોના વિમાન લાંબા પહોળા ૧ લાખ યોજનના હોય છે, અને ઉંચાણમાં પોતાના વિમાનના પ્રમાણવાળા હોય છે. તેઓની ઈંદ્રધ્વજા પણ એક હજાર યોજન ઉન્નત હોય છે. જંબુદ્વીપ
૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org