________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
જંબુદ્વીપપન્નૌ અઢી દીપને વિષે શાશ્વત પર્વતો ૧૩૫૭ તેના કુટો ર૬૪૧, પરંતુ પાંચ મેરૂ રહિત જાણવા.
પાંચમો આરો શ્રાવણ વદિ પાંચમે બેઠો છે. છઠ્ઠો આરો પણ એ જ તિથિએ બેસશે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્રિવૃત્તિ ભરતક્ષેત્રના ઉત્તરાર્ધમાં ઋષભકૂટ નામનો કૂટ પર્વત આવેલો છે. તેની ઉંચાઈ
આઠ યોજનની છે. મૂળ ભાગમાં પૃથ્વીની અંદર બે યોજનની તેની લંબાઈ છે.મૂળમાં આઠ યોજનાનો તેનો વિસ્તાર છે. તેનો મધ્યપ્રદેશ છે યોજનાના વિસ્તારવાળો છે અને છેક ઉપરના ભાગમાં ચાર યોજનની તેની સપાટી છે
જંબુદ્વીપપન્નૌ તથા હેમષભચરિત્રે ઉપરોક્ત બન્ને વિષે તો કહેલું છે કે સર્વેદેવોના સ્થાન પ્રત્યે ઘંટા હોય છે. જયારે ઈંદ્રાદિક દેવો તીર્થંકર મહારાજના જન્માદિક મહોત્સવ કરવાને અહીં આવે છે ત્યારે પ્રથમ, ત્રીજા,પાંચમાસાતમા, દસમા દેવલોકના ઈંદ્રો પોતપોતાના નોકરો હરિણગમેષી દેવોને આજ્ઞા આપે છે કે – આપણી સુઘોષા ઘંટાને વગાડો. આવી રીતે કહેવાથી તેઓ પોતપોતાની સુધોષા ઘંટાને વગાડે છે. બીજા, ચોથા,છઠ્ઠા, આઠમા, બારમા દેવલોકના ઈંદ્રો પોતપોતાના ઘંટાધિપતિ લઘુપરાક્રમસંજ્ઞાવાળા દેવોને આજ્ઞા આપીને પોતપોતાની મહાઘોષા નામની ઘંટાને વગડાવે છે.
ચમરેંદ્ર અને બલીંદ્ર નામના અસુરેંદ્રો અનુક્રમે દ્રુમ અને મહાદ્રુમ નામના પદાતિ સેનાપતિ દેવીદ્વારા ઓઘસ્વરા નામની સુઘોષા ઘંટાને
3c
ભાગ-૭ ફર્મા-૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org