________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ઉદ્યોત થાય છે.
૧. સાતમી નરકનો વચલો અપ્રતિષ્ઠાન નરકાવાસો, ૨. જંબુદ્વીપ, ૩. પાલક વિમાન, ૪. સર્વાર્થસિદ્ધ વિમાન, આ ચારે લાખ લાખ યોજનના કહેલા છે, પરંતુ એક યોજન ઉત્સેધ આંગુલના પ્રમાણથી સોળસો ગાઉના એક યોજન પ્રમાણે જાણવું.
મહાવીર મહારાજાના તીર્થમાં સાત નિન્હેવો થયેલા છે તેમ લખેલ છે.
પાંચ ઇંદ્રિયોનો જય અને ચાર કષાય નો ત્યાગ એ નવ પ્રકારે ભાવ લોચ કહેલ છે, અને દસમો દ્રવ્ય લોચ કેશ-લોચ કહેલ છે. ભા૨ેડ પક્ષીઓનો અધિકાર કલ્પસૂત્રવૃત્તિમાં પણ કહેલ છે અને ઠાણાંગ સૂત્રમાં પણ છે.
વંદન કરનારાઓને તીર્થંકરમહારાજા ધર્મલાભ આપે છે. ઠાણાંગસૂત્ર વૃત્તૌ.
શરીરમાં રોગો ઉત્પન્ન થવાના કારણોનો અધિકાર ઠાણાંગ સૂત્રમાં છે.
અંતર્મુહૂર્ત ચિતંની એકાગ્રતા છે છદ્મસ્થનું ધ્યાન અને યોગનિરોધ તે કેવલીનું ધ્યાન કહેવાય.
થાય.
૧. અન્નપુણ્ય-અન્ન આપવાથી પુણ્ય થાય.
૨. પાણપુણ્ય-પાણી આપવાથી પુન્ય થાય.
૩. વસ્ત્રપુણ્ય-વસ આપવાથી પુન્ય થાય.
૪. શયનપુણ્ય-મુનિને સંથારો આપવાથી પુન્ય થાય.
૫. લેણપુણ્ય-મુનિને જગ્યા વસતિ ઉતારા આપવાથી પુણ્ય
૬. મનપુણ્ય-મન શુદ્ધ પ્રવર્તાવવાથી પુણ્ય થાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org