________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કહે અને ઠાણાંગસૂત્રે ૧૦ અહેરામા અભવિયા પર્ષદા. તે શું?
૮૩. ઉજવાઈ સૂત્રે, શુભ મન વચન કાયા,ઉદિરવા કહ્યા છે, અને ભગવતીમાં, એ જ તો, કંપતો, હિંસા કરે, તે કેમ?
૮૪. ઉપાસક દશા સૂત્ર, આણંદ શ્રાવકે, ભગવંતને કહ્યું કે, ૧૨ વ્રત ઉચ્ચરીશ, એમ કહી ઉચ્ચર્યા, વળી અતિચારે ૧૨ વ્રત કહ્યા તે કેમ?
૮૫.મહાવીર મહારાજે, ચક્રવર્તિ પણે પ્રાપ્ત કર્યાનું પુન્યકર્મ, કયા ભવે ઉપાર્જન કર્યું ?
૮૬ તીર્થકર મહારાજના જીવોને નરકને વિષે પરમાધામીએ કરેલી પીડા થાય કે નહિ?(સંભવે કે નહિ)
૮૭. દેશવરતિ, ચક્રવર્તિપદનો બંધ કરે કે નહિ?
૮૮.સંસારે વસતો, એક જીવ ચક્રવર્તિપણું, અને વાસુદેવપણું કેટલી વાર પામે?
૮૯ મનુષ્ય ક્ષેત્રના બાહિર રહેલા સૂર્યો, ચંદ્રો, તીર્થકરના જન્મોત્સવે, દેશનામાં, તથા સમવસરણે આવે કે નહિ? નિયમ નથી આવે, ન પણ આવે.
નોટ - આ તમામ પ્રશ્નોમાં અમુક થોડા જ પ્રશ્નોના ઉત્તરો છે. બીજાના નથી, લેખક.
સાધુની અવશ્ય ક્રણીના ૧૫ ભેદો પ્રાયશ્ચિત સાથે. ૧. પડિક્કમણું નિત્ય ન કરે તો ફરી ઉઠામણ કરે. ૨. બેઠા પડિક્કમણું કરે તો ઉપવાસ આવે. ૩. કાળવેળા પડિક્કમણું ન કરે તો ચોથ ભક્ત આવે. ૪. સંથારા ઉપર પડિક્કમણું કરે તો ઉપવાસ આવે. ૫. માંડલે પડિક્કમણું ન કરે તો ઉઠામણ ફરી કરે.
૧. આ પ્રશ્નોનાં જવાબની જરૂર નથી કારણ જેજે વિષમતા દેખાય છે તેનું સમાધાન અલ્પતાની અવિવક્ષા અથવા ઉત્સર્ગ અપવાદ ને ધ્યાનમાં રાખવાથી જઈ શકે છે.
૨૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org