________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ભગવાન આદિનાથજી પછી ૫૦ લાખ કોટી સાગરોપમના સમયમાં ૨૫ લાખ કોટી ઈંદ્રો થયા છે.
ભરત મહારાજાને ઈંદ્ર મહારાજાએ કહ્યું કે, મારૂદેવી સ્વામી થી પુંડરીક ગણધર મહારાજા સુધી. મુક્તિ ગયેલાના શરીરો મેં ક્ષીરસમુદ્રમાં નાખેલા છે. હવેથી અગ્નિ સંસ્કાર હો. ઈંદ્રજિત તથા મેઘનાદ, રાવણ પુત્રો મોક્ષે ગયા છે.
- શત્રુજ્ય મહાગ્યે ધનેશ્વરસૂરિ. જિન બિંબો સિદ્ધસ્વરૂપી છે. માટે ગૃહસ્થાવસ્થાને વિષે, જિનેશ્વર મહારાજ ધૂપ, દીપ,ફુલ વિગેરેથી પરમાત્માનું પૂજન કરે છે. જાઓ.
स्वामी ततश्चसुस्नातो, दिव्या भरण वस्त्रमृत । संपूज्य गृहचैत्यांत, बिबानि श्रीमदर्हताम् ॥१॥
ભાવાર્થ-ત્યારબાદ સ્વામીએ તે પ્રકારે સ્નાન કરી દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કરી ઘર દેરાસરજીને વિષે રહેલા શ્રીમાનું અરિહંત મહારાજાના બિંબોનું અર્ચન(પૂજન)કર્યું વિગેરે લખાણ છે.
શત્રુંજય મહાપે, આઠમે સર્વે ગૃહસ્થાવસ્થામાં પણ તીર્થકર મહારાજા જિનેશ્વરની પ્રતિમાનું પૂજન ધૂપ દીપાદિક વડે કરીને કરે છે. કારણ કે સિદ્ધની આકૃતી છે. માટે.
એવો અધિકાર શ્રી ધનેશ્વરસૂરિ મહારાજાયે શ્રી શત્રુંજય મહાભ્યને વિષે આઠમાં સર્ગમાં અજિતનાથ સ્વામીના અધિકારને વિષે કહેલ છે.
તીર્થકરો ગૃહસ્થાવસ્થામાં હોય છે. ત્યારે ધૂપ દીપ પુષ્પો વિગેરેથી જિન પૂજન કરે છે.
૧૬૧
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org