________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
- નેમિનાથ મહારાજથી આઠ હજાર વર્ષ રત્ન શ્રાવક થયો. તેણે અંબાદેવીની સહાયથી નેમિનાથ મહારાજનું બિંબ ભરાવેલ છે.
લવણ સમુદ્ર કાલોદધિ સમુદ્ર સ્વયંભુરમણ સમુદ્રમાં મત્સ્યો તથા કચ્છડો ઘણા હોય છે. બાકીનામાં થોડા હોય છે.અને નાના હોય
છે.
સુપાર્શ્વનાથને ૧-૫-૯, ફણા હોય છે. મિથ્યાત્વ પ-૧૦-૬-૪ પ્રકારના કહેલા છે. નારકી તથા દેવતાને ૧૧ યોગો કહેલા છે. શ્રાવક સંથારો કરે ત્યારે સર્વથા પાંચ વ્રતો આદરે. શ્રોતેંદ્રિય અને ચક્ષુઈદ્રિકામી છે, સ્પર્શરસ પ્રાણ ભોગી છે.
નિત્ય અનુષ્ઠાન તે ચરણ કહેવાય અને પ્રયોજન આવતા કરાય. તે કરણ કહેવાય.
શત્રુધ્ધ સાધુઓને નિમંત્રણા કર્યા છતાં વહોરેલ નથી તેનું કારણ એ છે કે સાધુઓને રાજપિંડ કહ્યું નહિ
ભાષાંતર ૮ મેં સર્ગે શત્રુંજય મહાતીર્થ ક્યું નેમિનાથ મહારાજની આજ્ઞાને લઈ શ્રી સિદ્ધાચળજી યાત્રા કરવા આવેલા. નંદીષેણ નામના ગણધર મહારાજે અજિતશાન્તિ સ્તવ કરેલ છે.
શત્રુંજ્ય મહાગ્યે અષ્ટાપદ પર્વતે પ્રતિષ્ઠા ઋષભદેવના શિષ્ય કરેલ છે.તેમ શત્રુંજય મહાગ્યે કહેલ છે. જે બોધી બીજ કોટી ભવે પણ પ્રાપ્ત થવું દુર્લભ છે તે બોધિબીજ સિદ્ધાચળ ઉપર ભગવાન ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે. શત્રુંજયે મહાભ્ય.
M૧૬૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org