________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ચોખા(ઓદન) છાશવાળા આઠ પહોર. છાશ ૧૬ પહોર. પાપડ, લોસા, વડી.૪ પહોર. ધાન્યનું ધોવણ ૬ ઘડી. જરવાણી રાખનુ ધોવણ બે ઘડી. ત્રિફલાનુ ધોવણ ૨ પહોર ઉનું પાણી તથા બુચકણનું પાણી ૩,૪,૫, પહોર. ફળનું ધોવણ ૧ પહોર. જારની રાબડી તથા છાશની રાબડી ૧૨ પહોર. રાયતા ૧૬ પહો. કડાઈ શેક્યા ધાન્ય ૨૪ પહોર ગૌમૂત્ર ૨૪ પહોર. શીરો લાપસી ૪ પહોર. રાંધેલી દાળ ૪ પહોર. પછી સર્વચલિત રસ જાણવા
ખારા ખાટા રસ ચલિત રસ જાણવા. કાચુ દૂધ ઘણા કાળ સુધી રહેતો અભક્ષ્ય થાય.
શ્રાવકોના અભિગ્રહો ૧૩૮૪ ક્રોડ, ૧૨ લાખ, ૮૭ હજાર ૨૦૨ કરવા માટે તીર્થંકર મહારાજાયે કહેલ છે. તે મેળવવાનો ઉપાય પ્રવચનસારોદ્વાર ૨૩૬ માંઢારમાં છે. ઈચ્છકે તપાસ કરવા ચુકવું નહિ.
પ્રવચનસારોધ્ધારે. જવ (એક જાતનું ધાન્ય), ઘઉં, શાલી,કમોદ, વ્રીહી(એક જાતની કમોદીએ ધાન્યોને કોઠીમાં નાખી ઢાંકી લીપી ચાંદી દીધેલ હોય તો ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સચિત રહે.પછી અચિત્ત થાય વાવવાથી ઉગે નહિ.
M૧૨૨૦
૧૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org