________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
સમ્યત્વને ઉપાર્જન કરી કાળ ધર્મ પામી તામલિ ઈશાનેંદ્ર થયો.
કાલસિત્તરી ધર્મઘોષસૂરિ યુગપ્રધાનો પાંચમા આરામ ૨૦૦૪ થશે. અને ૧૧ લાખ, ૧૬ હજાર, યુગપ્રધાન જેવા સુચરણા: સર્વસમયવિદાઃ પ્રભાવકા થશે. આ સર્વે એકાવતારી થશે.
કૃષ્ણમહારાજ તથા બળદેવના ભવો કૃષ્ણ મહારાજના પાંચ ભવો નીચે પ્રમાણે છે.
૧. કૃષ્ણ, ૨. ત્રીજી નરકે, ૩. મનુષ્ય, ૪. બ્રહ્મ દેવલોક, ૫. અમમ તીર્થકર.
બલદેવના પાંચ ભવો. ૧. બલદેવ, ૨. પાંચમે દેવલોક, ૩. મનુષ્ય, ૪. દેવલોકે, ૫. મનુષ્ય મોક્ષ. ઈતિપ્રદ્યુમ્નચરિત્રે તથા શ્રી હેમચંદ્રાચાર્યકૃત નેમનાથ ચરિત્ર
કૃષ્ણ મહારાજા આજ ભરતક્ષેત્રે શતદ્વારનગરે જીત શત્રશુરાજાના પુત્ર અમમ નામના અગ્યારમા તીર્થંકર થશે.બીજાઓ બારમા તીર્થંકર થશે એમ કહે છે. ઈતિ વસુદેવહિંડો.
ધર્મોપદેશમાલાને વિષે ૧૧ મા તીર્થંકર થશે તેમ કહેલું છે. વસુદેવહિંડીને વિષે તથા રત્નસંચયને વિષે કૃષ્ણ મહારાજના ચાર ભવો કહેલા છે.
ગૌતમપૃચ્છાયામ ઉપધાન વહેવા સંબંધી પાઠો છે.ઉત્તરાધ્યયનસૂત્રે ચોત્રીશમે અધ્યયને. સમવાયાંગસૂત્રો બનીશમે સમવાયે, યોગસંગ્રહમાં ત્રીજા યોગમાં, મહાનિશીથ સૂત્રમાં પણ છે. ૧૦૮
~
૧૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org