________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ભાગઅવધૂણ તિવિહાર ઉપવાસ હોય તો પરઠવવાનો આહાર તેને કહ્યું, અને ચોવિહાર હોય તો ન કલ્પ, પાણી ન હોય તો ન કલ્પ, પાણી અધિક હોય તો કહ્યું.
ભાષ્યમહોદધો ભગવાન્ ક્ષમાશ્રમણ તપથી નિકાચિત કર્મો પણ ઉપક્રમસાધ્ય થઈ નાશ પામે છે.
મહાભાષ્ય જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ શ્રુતવ્યવહાર પણ બળવાન છે, જેથી શ્રતવિધિ પ્રમાણે છvસ્થ ગ્રહણ કરેલા શુધ્ધ, પણ કેવલીની બુદ્ધિએ અશુદ્ધ આહારને પણ સર્વજ્ઞ દૂષિત કરતા નથી, (વાપરે છે, અને તે સંબંધી કાંઈ કહેતા નથી અર્થાત્ તેને પ્રમાણ કરે છે.
પ્રાયે કરી અનિકાચિત એવી સર્વ કર્મપ્રકૃતિને એ જ પ્રમાણે પરિણામમાં વશથી ઉપક્રમ થાય છે, અને નિકાચિત પ્રકૃતિને પણ ઉગ્ર તપથી ઉપક્રમ લાગે છે.
·ભાષ્ય કાચા ગોરસ સાથે દ્વિદલ મલવાથી જીવોની ઉત્પત્તિ કહેલી છે. ધર્મસંગ્રહ તથા સંબોધસિત્તરિ વિગેરેમાં પણ એમજ કહેલ છે.
શ્રી સંઘાચારભાષ્યવૃત્તિ શ્રી તપગચ્છના નાયક શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજની બનાવેલી શ્રી ચૈત્યવંદન ભાષ્યની ટીકા(શ્રી સંઘાચાર ભાષ્યવૃત્તિ) માં સ્પષ્ટ લખેલ છે કે પુરુષ અર્થાત સાધુ અથવા શ્રાવક સ્તુતિ કહે તે ચારે પ્રકારના શ્રી સંઘને કહ્યું અને સ્ત્રી એટલે સાધ્વી અથવા શ્રાવીકા સ્તુતિ કહે તો તે સાધ્વી અથવા શ્રાવકાને જ કહ્યું પરંતુ સાધુ કે
૮૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org