________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અશુભ કર્મ રાશિને બાળવા માટે ઉપધાન સમર્થ છે. ઉપધાનની અવહીલના કરવા કરતા ઉપધાન કરનાર કરાવનારની અનુમોદના કરવાથી આપણા આત્માને લાભ થાય છે. ઉપધાન ન કરે તો ભગવાનની આશાતના કરનારા કહેવાય છે એજ
પંચલ્પચૂણ સાધુને નવકલ્પી વિહાર કહેલ છે અને સાધ્વીને એક વર્ષા કલ્પ અને ચાર બે માસ કલ્પ કહેલ છે.
પંચNભાષ્યગ્રૂણ સાધુઓ મળ-મૂત્રની પીડાને રોકે તો જીવધાતાદિ દોષો ઉત્પન્ન થાય છે, માટે મળ મૂત્રને રોકવા નહિ .
આવશ્યસૂત્રે ઈર્યાવીના મિચ્છામિ દુક્કડમ્ અઢાર લાખ,ચોવીશ હજાર એકસો ને વશ કહેલ છે.
જન્મનપુંસક કોઈક સમ્યક્ત પામે. તીર્થકરનું સમવસરણ પૃથ્વીથી અઢીગાઉ ઉંચું રહે છે, ગામ,નગર, ક્ષેત્રાદિક તમામ નીચે જ રહે છે.
સુમંગલાનો જન્મ ઋષભદેવ સાથે થયેલ છે.
પરમાવધિ જ્ઞાનવાળો જ્ઞાનથી વધતો વધતો સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ યાવત્ પરમાણુ દેખે અને તેને અંતરમુહુતે જરૂર કેવલજ્ઞાન થાય. સારોદ્વાર સંગ્રહમાં પણ એમજ કહેલ છે.
આવશ્યધૃત્તિ મલયગિરિ ઋષભદેવના પાંચમા ભવને વિષે સ્વયંપ્રભાદેવી હતી. તે ચ્યવી ગયા પછી અત્યંત આક્રંદ કરતા દેખી મિત્રદેવે નિર્નામિકાને નિયાણું
૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org