________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિચારી ૧. જીવ, ૨. અજીવ, એ પ્રકારે બે રાશી સ્થાપના કરી. તે સાંભળી રોહગુણે વિચાર્યું કે આ દુષ્ટ મારો જ પક્ષ પકડયો, તેથી તેને ઉડાડી મુકવાને માટે રોહગુણે ૧. જીવ, ૨. અજીવ, ૩. નોજીવ, ૩ ત્રણ રાશી સ્થાપન કરી કહ્યું કે-૧. જીવ, સંસારી જીવો, ૨. અજીવ, ઘટાદિક ૩, નોજીવ, ગૃહગોધાદિક છિન્નપુંછાદિ માનેલ છે, તથા આદિ, મધ્ય, અંત્ય, ત્રણ છે. સામ દામ ભેદ, આ દંડ ત્રણ છે, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ એ ત્રાણ કાળ છે. પ્રાતઃકાળ, મધ્યકાળ, સંધ્યાકાળ, એ પણ ત્રણ છે. વિગેરે કિંબહુના, ભાવનાવવિવર્તિ સર્વ ત્રણ પ્રકારે જ છે, આવી રીતે જીતવાથી પરિવ્રાજકે, વીંછી મૂકયા, રોહગુણે, તને ચાવી ખાવા મોર મૂકયા, પરિવ્રાજકે સર્પ મૂકયા, રોહગુપ્ત નોલીયા મૂકયા, પરિવ્રાજકે ઉંદરો મૂકયા, રોહગુણે બિલાડા મૂકયા, પરિવ્રાજકે હરણો મૂકયા, રોહગુપ્ત વાઘો મૂકયા, પરિવ્રાજકે શુક્કરો મૂક્યા, રોહગુણે સિંહો મૂક્યા, પરિવ્રાજકે કાગડા મૂકયા, રોહગુપ્ત ધૂડો મૂકયા, પરિવ્રાજકે શકુની પક્ષિયો મૂક્યા, રોહગુએ શ્યનપક્ષિઓ મૂકયા, આવી રીતે સાતે પોતાની વિદ્યાનો પરાભવ દેખીને રોષારૂણ થઇને પરિવ્રાજકે ક્રોધ કરી મારવાને માટે રાસથી છોડી તેથી રોહગુપ્ત તેનાકપાળમાં રજોહરણ મારવાથી તેણી ક્રોધ કરી પરિવ્રાજકના મુખ ઉપર મળ, મૂત્ર, વિષ્ટા કરીને ચાલી ગઈ એટલે રાજાએ અહો ! અહો ! શ્રી જૈન શાસન જયવંતુ વર્તે છે, એમ કહી પરિવ્રાજકને અત્યંત ધિક્કાર તિરસ્કાર કરીને ત્યાંથી કાઢયો, આવી રીતે પરિવ્રાજકને જીતી મહાઆડંબરથી ગુરૂની પાસે આવી સર્વ વાત કહી. ગુરૂએ કહ્યું કે હે વત્સ ! સારું કર્યું, પરંતુ તે ત્રણ રાશી સ્થાપન કરી તે તે સારૂ કર્યું નથી, માટે સભામાંથી ઉઠતી વખતે તારે મિચ્છામિદુક્કડ દેવો હતો, માટે હાલમાં પણ જઈને કહે કે તેન જીતવાને માટે મેં ત્રણ રાશી સ્થાપન કરેલી હતી, પણ રાશીતો બેજ છે, માટે મિચ્છામિદુક્કડ
90
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org