________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અનુરાગ ૫, આ પાંચ ગકાર દુર્લભ હોય છે.
મહાન્ પુન્યોદય હોય ત્યારે જ દેવતા દર્શન આપે છે, અન્યથા નહિ. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર મહારાજે દેવતાને અસ્થમા એટલે સ્વપ્નને વિષે પણ ન આવે તેમ કહેલ છે તો પ્રત્યક્ષની તો વાત જ શી કરવી ? માટે અસ્વપપ્ના કહેલ છે. વળી નીચેના ગુણોવાળાને દેવતા તુષ્ટમાન થાય છે . જુઓ सदयः सत्यवादी यः, सलज्जः शुद्धमानसः । गुरु देवार्चको वाग्मी, तस्य तुष्यन्ति देवताः ॥१॥ - ભાવાર્થ : જે દયાળુ હોય તથા સત્યવાદી હોય તથા લજજાવડે કરીને સહિત હોય તથા શુદ્ધ હૃદયવાળો હોય તેમ જ દેવ-ગુરુનો પૂજક હોય તથા વાચાલ હોય તેને દેવતા તુષ્ટમાન થાય છે. ૧
(દેવતા તુટમાન થાય નહિ.) चौराणां वंचकानां तु, परदारा पहारिणाम् । निर्दयानां चनिःस्वानां, न तुष्यन्ति सुराः कदा ॥२॥
| ભાવાર્થ : ચોરી કરનારાને તથા પરને ઠગનારાને તથા પરસ્ત્રીનું હરણ કરનારાને તથા નિર્દયીને તેમ જ દરિદ્રીને દેવતા કદાપિ કાલે તુષ્ટમાન થતા નથી. ૨. असत्यवादीनां हत्यारकाणां कुकर्मणाम् । अंतर्मलिनचित्तानां, न तुष्यन्ति सुराः कदा ॥३॥ | ભાવાર્થ : અસત્ય બોલનારાઓને તથા હત્યાના કરનારાઓને તેમ જ કુકર્મ કરનારાઓને તથા હૃદયમાં મલિન ચિત્ત રાખનારાઓને દેવતા કદાપિ કાલે તુષ્ટમાન થતા નથી.
( નિન્દવોની ક્વા (૧)) ૧. જમાલિ નામનો નિન્દવ થયો ક્ષત્રિયકુંડ નામના ગામને
ભાગ-૬ ફર્મા-૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org