________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તથા માર્ગમાં ચાલતી વખતે વડી નીતિ લઘુનીતિ વખતે મુનિએ મૌન ધારણ કરવું. એવી રીતે સિદ્ધાંતને વિષે કહેલું છે. पडिलेहणापमत्तो, छण्हं पि विराहओ भणिओ त्ति. इति ओघनिर्युक्तो
ભાવાર્થ : પડિલેહણ કરતી વખતે, પ્રમાદ કરનારને ષડજીવનિકાયનો વધ કરનાર કહેલ છે. इर्याप्रतिक्रमणस्वरुपम्-आवश्यकनियुक्तौहत्थसया आगंतु, गंतु च मुहुत्तगं जहिं चिठे, पंथे वा वच्चंतो, नइ संत रणे पडिक्कमणं ॥१॥
ભાવાર્થ : સો હાથ ઉપર ભૂમિ પ્રત્યે જઈને તેમજ આવીને તથા એક મુહૂર્ત જયાં ગયેલ હોય ત્યાં બેસીને તથા માર્ગને વિષે ગમન કરે ત્યારે અને ગમન કરીને આવે ત્યારે તથા નદી ઉતરે ત્યારે તેમજ વડીનીતિ અને લઘુનીતિ કરીને આવે ત્યારે ઈર્યાવહિ પડિક્કમે.
R: સમુpવે એ ઉપરોક્ત સાતકકારને જે ભવ્યાત્મા જીવ ગ્રહણ કરે છે. તેને તે કકારો મુક્તિને માટે થાય છે, માટે મુક્તિના અભિલાષી જીવોયે તેને મેળવવા ચૂકવું નહિ. कुसुमं कज्जलं कामं, कंकु च कंकणं तथा । गते भर्तरि नारीणां, ककाराः पंच दुर्लभाः ॥१॥
ભાવાર્થ : કુસુમ ૧, કાજલ ૨, કામ ૩, અને કુંકુ, કંકણ આ પાંચ કકાર જે સ્ત્રીનો ભર્તાર મરણ પામે છે તેને દુર્લભ હોય છે. અર્થાત્ આ પાંચમાંથી એક પણ વિધવા સ્ત્રીથી કાર્યપ્રસંગમાં લઈ શકાતાં નથી. गीर्वाणदर्शनं गर्ववर्जन गेयमर्हताम् । ગુરુનરાશ, મારી: પંર ટુર્તમાં : ફા.
ભાવાર્થ : દેવતાનું દર્શન, ૧, ગર્વનો ત્યાગ ૨, જિનેશ્વર મહારાજાના ગુણગાન ૩ ગુરુમહારાજની ભક્તિ ૪ અને ગુણોને વિષે M ૬૦
રૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org