________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઉપરોક્ત તિથિ યોને વિષે વિશેષતાથી ધર્મક્રિયા અનુષ્ઠાન કરવું.
સંસાનિતારતા સુમ-સામે. सम्मत्तं १ सामाइयं २ संतोसो ३ संजमोअ ४ सज्झायं ५ । पंचसयारा जस्स, न पयारो तस्स संसारो ॥१॥
ભાવાર્થ : સમ્યક્ત્વ ૧, સામાયિક ૨, સંતોષ ૩, સંયમ ૪ અને સઝાયધ્યાન ૫ જેના પાસે એ ઉપરોક્ત પાંચ સકાર હોય તેનો પ્રચાર સંસારમાં થતો નથી અર્થાત્ ઉપરોકત પાંચ સકારનું પ્રતિપાલન કરનાર શીવ્રતાથી મોક્ષમા ચાલ્યો જાય છે, સંસારમાં આવાગમન રહિત થાય છે. એ પ્રમાણે આગમને વિષે કહેલું છે.
છકાય વિરાધના पडिलेहणं कुणंतो, मिहो कहं कुणइ जणवयकहं वा । देइयपच्चक्खाणं, वाएइ सयं पडिच्छइ वा ॥१॥ पुढवी आउकाए, वाउ तेउ वणस्सइतसाणं । पडिलेहणापमत्तो, छण्हं पि विराडओ भणिओ ॥२॥ | ભાવાર્થ : પડિલેહણ કરતા અરસપરસ વાર્તા કરે અવર દેશાદિક હરકોઇની કથાકરે તથા પચ્ચખાણ આપે તથા પોતે વાંચે અને બીજાને વંચાવે વિગેરે પ્રકારે બોલવાથી ૧,પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય આ છકાયનો કુટો કરનાર (ઘાત કરનાર) પડિલેહણમાં પ્રમાદ કરનાર થાય છે માટે પડિલેહણમાં સર્વથા પ્રકારે મૌન કરવું જ ઉચિત છે. प्रतिलेखनादिकार्येषु मौनं कार्यम् सिद्धन्ते पडिलेहण पूअ भोअण, विआरभूमि पडिक्कमणकाले । मग्गे ग्च्छं तेणं, मुणिणा मोओणं विहेयव्यं ॥१॥
ભાવાર્થ : પડિલેહણ વખતે તથા પૂજા કરતી વખતે તથા ભોજન કરતી વખતે તથા ચંડિલભૂમિ વખતે તથા પ્રતિક્રમણ કરતી વખતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org