________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ कालउं वांको मुंह कर, विरतड हुओ हतास । तिणि दीधइ हुइ कवणगुण, जं फल देइ पलास ॥१२॥ भिउडी उड्ढालोअणा, नीआदिठी परंमुहं वयणं । मोण कालविलंबो, नक्कारो छव्विहो होइ ॥१३॥ आनंदाश्रूणि रोमांचो, बहुमानं प्रियं वच : । किंचाऽनुमोदनापात्रं, दानभूषणपंचकम् ॥१४॥
I રૂતિ ઉપદેશતરં0િામ્ | ભાવાર્થ : સુપાત્ર દાનના સંબંધમાં શાસ્ત્રકાર મહારાજા પ્રથમ પાત્ર શબ્દનો અર્થ કરી દેખાડે છે.
પકાર વડે કરીને ૫. એટલે પાપ કહેવાય છે અને ત્રકાર 2. જે છે તે રક્ષણ કરનાર છે. એ ઉપરોક્ત પર આ બન્ને અક્ષરનો સંયોગ થવાથી તેને પંડિત પુરૂષો પાત્રો કહે છે. પાટી એટલે પાપથી રક્ષણ કરે તે પાત્રો કહેવાય છે. ૧ તે પાત્રો ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે કહેલા છે. તેમાં સાધુ ઉત્તમ પાત્ર કહેવાય છે, શ્રાવકો મધ્યમ પાત્ર કહેવાય છે અને અવિરતિ સમ્યગદષ્ટિજીવ જઘન્ય પાત્ર કહેવાય છે. એવી રીતે ત્રણ પાત્રો જાણવા. ૨. હજાર મિથ્યાદષ્ટિ હોય તેમાં એક અણુવ્રત પાળનાર હોય તે સારો અને હજાર અણું વ્રતીમાં (શ્રાવકના બાર વ્રતો પાળનારાઓમાં) એક મહાવ્રતી (સાધુ) સારો. ૩. અને હજાર મહાવ્રતી સાધુઓમાં એક તત્ત્વજ્ઞાની સારો કારણ કે તાત્વિકના સમાન પાત્ર ભૂત ભવિષ્યમાં હોતું નથી. ૪ દાન આપવું જ છે. આવી ભાવના કરીને જે દાન દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવે ઉપકાર નહિ કરનારને અપાય છે તે દાન સાત્વિક કહેવાય છે. ૫ જે દાન પાછો ઉપકારનો બદલો વાળવા માટે આપે છે અગર ફળને ઉદ્દેશી અને ખરાબ આપે છે તે દાન રાજસિક કહેવાય છે. ૬, કોધથી અગર બળવાન પણાના યોગથી તેમજ મન ભાવના રહિતપણાથી પણ જે હિતાકીર વસ્તુદાનમાં આપે છે તે તામસિક દાન કેહવાય છે. ૭.
૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org