________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ભાવાર્થ : અધિક માસમાં કદાપિ વરસાદ થયો અને તેથી કણિયાર ફુલે તો ભલે ફુલે, પરંતુ તે આમ્ર ! તાહરે જો પાછળથી આડંબર યુક્ત થવું હોય તો તાહારે પ્રફુલ્લિત થવું યોગ્ય નથી. એ પ્રકારે ગાથાના અર્થને સાંભળીને તથા તેનો અભિપ્રાય જાણીને તે રાજકુમારી વિટ પુરૂષના સાથે વ્યભિચાર કરવામાં પોતાના કુળને વિષે કલંક ઉત્પન્ન થાય તે લજ્જાના વશવર્તીપણાથી તે બન્નેને ત્યાગ કરીને પોતાને ઘરે ગઈ.
થHપુરુષ : अंतर्दुष्टधियः पापाः, कृपामुक्तागतत्रपाः । सततं कोपनाः केऽपि, व्रतलोपेऽप्यभीरवः ॥१॥ તિffશૂરન્નિત્યં, નિઃશૂT: hીમનોત્રી सकषायामृषावाद विदुराः सदुरोदराः ॥२॥ व्यसंकाव्यसनव्यास, रसिका विकथा रसाः । विरसाः सुद्धधर्मेषु, निर्गुणाः स्वार्थवल्लभाः ॥३॥
વ્યા: સુવ્યા: શd: j:, પરોપકૃતિકર્મસુ ! दुराचाराश्चटुवचः प्रपंचपटवः स्त्रियाम् ॥४॥ इत्याधशेषदुर्दोषदुर्दशादुषितात्मनां । अधमाधमशीलानामपि नो संगतिः शुभा ॥५॥
इति जयानंदचरित्रे ७२३ पत्रे ભાવાર્થ : હૃદયને વિષે દુષ્ટ બુદ્ધિને ધારણ કરનારા તથા પાપિષ્ટો તથા દયાનો ત્યાગ કરનારા તથા લજ્જા રહિત તેમજ નિરંતર ક્રોધને ધારણ કરનારા એવા કોઇક (કેટલાયક) વ્રતનો લોપ કરવામાં પણ ભય રહિત હોય છે. ૧. ખાડાને વિષે પડી-રહેલા ભુંડની પેઠે નિરંતર નિર્મર્યાદિત થઈ સુગને ત્યાગ કરી નિઃશંકપણે વિષયલાલસાવાળા અને કષાય સહિત તેમજ મૃષાવાદ બોલવામાં ઘણા જ ચતુર તેમજ જુગારાદિકના વ્યસનને સેવનારા તથા
(૪૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org