________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૯ સુધી તાયી = દુષ્કર્તતાપી-પાપનો ભય, દુષ્કતની ગર્મીથી આકુલ વ્યાકુલ થઇ જાય. ૧૦. બ્લેહ સમુસળો = વિધસમુત્સર્ગો-તેવાં પ્રકારના માર્ગને જાણનારો હોય તવિધ ઉત્સર્ગ માર્ગને જાણનારો. ૧૧. મહા માસેવળ લિમા નોયTI = અભિગ્રહ-આસેવન લિંગથી યુક્ત સાધુ દરરોજ નવા-નવા અભિગ્રહ ધારણ કરનારા હોય. અભિનિ વેશ થી છૂટવા માટે અભિગ્રહ ધારણ કરવા જોઇએ.
(આલોચના આપનાર આચાર્યનાં ૬ લક્ષણો) ૧. નીતાર્થ = ગુરૂ કોઈને પણ કોઈની આલોચના ન કહે તેવા ગંભીર હોય. સૂત્રાર્થ વેતા ઉત્સર્ગ અપવાદ જ્ઞાતા, છંદસૂત્રવિત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જાણનારા ! ૨. ડોળી = કૃતયોગી યોગોદ્વહન કેટલા હોય, મન-વચન-કાયાના યોગોસંયમમાં છે. ચિત્તની સમભાવ દશા જેણે મેળવી હોય તે. ૩. વાજિંત્રી = મૂલોત્તર ગુણ અવિરાધક ૪. ગ્રાહUT સુરીનો = પ્રતિપાદનશક્તિ, સમજાવવાની શક્તિ સારી હોય. આ આલોચના આ જાતની છે. આવી રીતે લેવી જોઇએ. ઇત્યાદિ રીતે સમજાવે. ૫. જ્ઞ = આત્મજ્ઞ-દ્રવ્ય-કાળ-ભાવ નો જ્ઞાતા. આલોચકના ભાવને જાણનારા આલોચકનાં ખેદને જાણનારા, આલોચકનાં ક્ષેત્રને જાણનારા ૬. વિસ્તારૂં = અવિષાદી = ચિંતા-શોક-કંટાળો-ખેદ વિનાનાં હોય કોઈની આલોચના કોઈને કહે નહિ.
(ગચ્છાચાર પન્ના) पक्षे चैव चतुमास्यां, तथा संवत्सरेपि च । प्रमादकृतपापान्ते ,प्राप्ते च प्रवरे गुरौ ॥१॥
(૩૨૧
૩૨૧
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org