________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વર્ષ સુધીમાં સાતસો યોજન સુધી ફરીને શાસ્ત્રોક્ત ગીતાર્થ ગુરુ મેળવી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવું.
હવે કોણે પ્રાયશ્ચિત્ત લેવું ? પ્રાયશ્ચિત કોના પાસે લેવું ? કયા કાળે પ્રાયશ્ચિત લેવું ? પ્રાયશ્ચિત ન લે તો કેવા દોષો ઉત્પન્ન થાય પ્રાયશ્ચિત લેવાથી આત્માને કેવા પ્રકારના ગુણો થાય? પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાની વિધિ શું ? વિગેરે કહે છે.
( પ્રાયશ્ચિત લેનાર વ્યક્તિનાં ૧૧ ગણ ) ૧. સંવિજ્ઞ = વૈરાગ્યભાવ, તીવ્ર પાપનો પશ્ચાતાપ મારું શું થશે? એવી તીવ્ર વિચારણા ૨. અમાવી = આલોચના લેતી વખતે જે માયા નથી કરતો તે પ્રાયઃ સામાન્ય પરિસ્થિતિમાં માયા નથી કરતો. પાપ થવું તે સામાન્ય અવસ્થા છે. માયા વિના પાપની આલોચના લેવી તે અસામાન્ય અવસ્થા ધર્મસ્થાવસ્થા એટલે માયાવસ્થા સહજ માયા તે સામાન્ય માયા છે. ૩. ગતિમાન = બુદ્ધિશાળી. જડતાનો અભાવ “આતો પાપ નથી આવું ન બોલનારો. ૪. ઉત્પસ્થિત = આચારસેવી અનાચારમાં રહેનારો ન હોય, આચાર્ય શિષ્યો સાથે દરરોજ જાહેરમાં આલોચના લે. (પ્રશંસામાટે) ૫. નાશસી = ઇચ્છા આશાનો અભાવ ગુરૂની સેવાકરે જેથી ગુરૂ આલોચના ઓછી મળે એવી ઈચ્છા ન રાખે. અથવા મારે જે જોઇએ તે ગુરૂ તરફથી મળે એવી પણ આશા ન રાખે. ૬. નવનિ = પ્રજ્ઞાપનીય હોય જે સમજાવીએ તે સારી રીતે સમજી શકે. એકનાં એક પાપમાં આને આંબિલ અને મને ઉપવાસ કેમ ? આવું પૂછે નહીં. ૭. શ્રદ્ધાળુ = ગુરૂ ઉપર શ્રદ્ધા તેને આગમમાં શ્રદ્ધા હોય. ૮. 07ો = ગુરૂની આજ્ઞાથી યુક્ત હોય.
(૩૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org