________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
तीर्थे च तप आरंभे, महारंभान्त एव च । इति काले विधेयं, स्यात्प्रायश्चितप्ररुपणाम् ॥२॥
ભાવાર્થ : પક્ષે, માસે, ચાર માસે, બાર માસે અને પ્રમાદથી કરેલા પાપને છેડે તથા શ્રેષ્ઠ ગુરુમહારાજનો યોગ પ્રાપ્ત થાય ત્યારે પ્રાયશ્ચિત લેવાનો કાળ કહેલ છે (૧) તીર્થને વિષે તપનો આરંભ અને મહાઆરંભના અંતે પ્રાયશ્ચિત ગ્રહણ કરવાનો કાળ કહેલ છે (૨)
પ્રાયશ્ચિત ન લે તો દોષો ઉત્પન્ન થાય તે બતાવે છે. लज्जया गौरवेणापि, प्रमादेनापि केन वा । गर्वेणावज्ञया चैव, मूढत्वेनाथवानरः ॥१॥ कदापिनालोचयति,पापं यदि समं नरः । तदा तस्य फलं सर्व, श्रूयतां दोषसंकुलम् ॥२॥ अनालोचितपापश्चित्कदाचिम्रियते पुनाम् । तस्य तत्पापयोगेन, दुर्बुद्धि स्याद्भवांतरे ॥३॥ दुर्बुध्धया विपुलं पापं, करोत्यन्य द्विमूढधीः । तेन पापेन दारिद्रं दुःखं च लभतेतराम् ॥४॥ प्रयाति नरं घोरं, पशुत्वं प्राप्नुयादपि । कुमानुषत्वे पतितो, दुष्टदेशकुलोद्भवः ॥५॥ सरोगः खंडितांगश्च, कुर्यात्वप्रचुरपातकम् । तेन पापेन महता, कुदेवत्वादिसंश्रितः ॥६॥ पश्चात्तापं च कुरुते, बोधिबीजं न प्राप्नुयात् । द्वीन्द्रिर्यत्वैकेंद्रियत्वे, निगोदत्वमवाप्नुयात् ॥७॥ भ्राम्भ्येदनंतसंसारं, कष्टान्निर्यातिवातत् । । इति दोषान् विलोकयात्र, प्रायश्चित्तमुपाचरेत् ॥८॥
લજજાવડે ગારવવડે કોઈ પણ પ્રકારના પ્રમાદવડે, અભિમાનવડે અવજ્ઞાવડે અગર મૂઢાવડે મનુષ્ય (૧) કદાપિકાલે સમ્યક્ પ્રકારે પોતાના
૩૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org