________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ सठ्ठि वाससहस्सा, तिसत्तखुत्तोदण्ण धोएण । अणुचन्नं तामलिणा, अन्नाण तवेति अप्य फळो ॥१॥ तामलितणे तवेगय, जिणमे सिज्जइ सत्त जणा । अन्नाणह दोसेणं, तामलीगओ इसाणंमि ॥२॥ | ભાવાર્થ : તામલી નામના તાપસે સાઠ હજાર વર્ષ સુધી છઠ્ઠને પારણે છે એવી રીતે સાઠ હજાર વર્ષ સુધી તપ કર્યો અને કહુને પારણે એકવીશ વાર પાણીથી ધોવાયેલ અન્નનું પારણું કર્યું. પણ અળગણ પાણીથી ધોવાવડે અજ્ઞાન તપ કરવાથી અલ્પ ફળ તેને મળ્યું . ૧ હવે જો તામલી તાપસે જે પ્રકારે તપ કર્યો, પણ તે તપ જૈન મતના આચાર વિચાર પ્રમાણે જૈનધર્મની શૈલી પ્રમાણે કરે તો તેવા તપના કરવાથી સાત જીવો મોક્ષે જાય પરંતુ અજ્ઞાન દોષથી ઉપરોક્ત તપ કરવાથી તામલી તાપસ ઇશાન દેવલોકમાં ઇંદ્ર થયો. ૨.
જ્ઞાની મહારાજા વિધિ અને જ્ઞાનપૂર્વક કર્તવ્યો કરવાનું આપણને કહે છે તે એટલા જ માટે કે-જ્ઞાનથી સમજીને કરેલા ધર્મકાર્યો આપણને મહાલાભ આપવાવાળાં થાય છે. અજ્ઞાનથી કરવાથી જોઇએ તેવો લાભ મળી શકતો નથી. કયાં ઇશાન ઇંદ્રપણું અને કયાં સાત જણને મુક્તિ મેળવવાપણું ? વીતરાગ મહારાજાના અપૂર્વ જ્ઞાન સિવાય આવું સ્કુટ જ્ઞાન અજ્ઞાનપણાનું ફળ અન્ય કોણ સમજાવી શકે ? અર્થાત્ કોઈ જ નહિ માટે ઉત્તમ જીવોયે પાણીને ગાળ્યા વિના ઉપયોગ કરવો નહિ.
(પુરાણાદિને વિષે કહેલું છે.) त्रैलोक्यमखिलं दत्वा, यत्पुन्यं वेदपारगे । તતઃ વોટિTUાં પુત્યં, વસ્ત્રપૂજોન વારિત શા. | ભાવાર્થ : વેદના પારગામીને સમગ્ર ત્રિલોકી સમર્પણ કરવાથી જેટલું પુન્ય ઉપાર્જન થાય છે તે થકી કોટીગણું વિશેષ પુન્ય વસ્ત્રવડે
M૧૦
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org