________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઘડાના મોઢા ઉપર ભીનું લુગડું બાંધ્યું. હવે તેનું ઝુંપડું કુમુદવતી નગરીને કાંઠે અટકયું, એટલે તેના ઉપરથી છોકરાઓ ઉતર્યો અને ઊંચી ભૂમિ ઉપર ઊભો રહ્યો આ વખતે પનીહારીઓ પાણી ભરવા જાય છે તેમાં એક પનીહારી પાણી ભરીને જતી હતી તેવામાં ઊંચેસ્થાને ઊભા રહેલા તે છોકરાએ તેના માથા ઉપરથી પાણીનો ઘડો ઉપાડી લઇને જલ્દીથી સર્પથી ભરેલો ઘડો મૂકી દીધો, પરંતુ મનમાં વિચાર કર્યો કે અનર્થ થશે,અને બાઈયે પણ ભારથી કોઈ પણ પ્રકારે જાણ્યું નહિ. ત્યારબાદ છોકરો તે બાઇના પાછળગયો. તે બાઇયે શેઠને ત્યાં જ જઈને પાણીનું બેટું આપ્યું, અને પોતાને ઘરે ગઈ નહિ અહીં તે શેઠને પોતાની સ્ત્રીના મરણની ખબર પડવાથી શેઠાણીને ઘરના અંદર પૂરીને તાળું દીધું, અને બહાર બરાબર ચોકીપહેરા બેસાડ્યા, સંધ્યાકાળના ટાઇમે બાઇનું મરણ કહેલુ હોવાથી તેમજ સંધ્યાકાળનો ટાઇમ થઇ જવાથી તેમજ બાઈ નહીં મરવાથી ચોકી પહેરા તમામ ઉઠી ગયા.તે અવસરે પનિહારીયે શેઠાણીને બોલાવી કે આ તમારું પાણીનું બેડું લઈ લ્યો. તેથી શેઠાણીયે બારણું ઉઘાડી પાણીનું બેડું લીધું, અને તુરત ઘડામાં હાથ નાખવાથી સર્પ તેને ડસ્યો, અને તુરત મૂચ્છ પામી, એટલે આગળ ઉભેલા માણસોએ સેઠને ખબર આપી કે સેઠાણી સર્પ કરડવાથી મૂછ પામેલ છે તેણે પણ તુરત રાજાને જઈને કહ્યું અને ઉપચાર કરવા માંડયા, પરંતુ સર્પનું વિષ ઉતર્યું નહિ. તેથી રાજા ચમત્કાર પામ્યો. તે અવસરે બૌધે કહ્યું કે ઉપચાર કરો. તે બાઈ જીવશે, મૂર્છા આવેલી છે. તે ઉપચારથી બચી જશે. આવું કહેવાથી ઉપચાર કરવા માંડયા આ અવસરે ખેડૂતનો છોકરો કોઇની દુકાનમાં નિદ્રા કરી ગયો હતો તે જયારે પ્રાતઃકાળને વિષે જાગૃત થયો ત્યારે તેને ચિંતા બહુ જ થવાથી તે શેઠને ત્યાં ગયો, અને મણિના પાણીનું પાન કરાવી તે બાઈનું વિષ દૂર કર્યું શેઠીયાએ જયજયકાર કરીને તમામને સારી રીતેદાન કર્યું. રાજા પણ આશ્ચર્ય પામ્યો ગુણધરસૂરિને બોલાવી રાજાએ વિશેષ માની આપી. બહુ જ લક્ષ્મી આપવા માંડી પરતુ ત્યાગી
૨૮O.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org