________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દુનિયામાં નહિ બનવા લાયક પણ બની જાય છે. કહા છે કે :
पुण्यैः संभाव्यते पुंसा-मसंभाव्यमपि क्षितौ । तेरुमेरुसमाशैलाः, किं न रामस्य वारिधौ ॥२॥
ભાવાર્થ : પુરૂષોના પ્રબળ પુન્યોદયથી નહિ બનવા લાયક કાર્યો પણ બની જાય છે, કારણ કે રામ રાજાના પુન્યોદયથી શું મેરૂ સમાન મોટા પથરા પાણીને વિષે નથી કર્યા ? અર્થાત્ તરેલા છે.
એક પત્થરની નાનામાં નાની કાંકરી સમુદ્રમાં નાખીયે તો પણ તે તળીયે જઈને બેસે છે, તો મહાન આશ્ચર્યની વાત છે કે-સીતાને પાછી લાવવા માટે સમુદ્ર ઉપર પત્થરની પાળ બાંધી, રામ રાજા લક્ષ્મણ અને સૈન્ય સહિત લંકામાં જઈ રાવણને જીતી, સીતાને પાછી લાવવા ભાગ્યશાળી બન્યા છે. આ સર્વ પુન્યનો પ્રતાપ છે અને તે અખંડ પુન્યવાન ભગવાન પાર્શ્વનાથજીની ખરા હૃદયથી ઉપાસના કરવાથી જ પ્રાપ્ત થાય છે.
( જિનોક્ત તત્ત્વને વિષે શળતા. )
તેજિનેશ્વર મહારાજના વચનરૂપ તત્વકુશળતા શાસ્ત્ર શ્રવણથી થાય છે. જુઓ :
शास्त्रस्वरुपम् - परलोकविधौ शास्त्रात्, प्रायोनान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान्, श्रद्धाधनसमन्वितः ॥१॥ उपदेशं विनाप्यर्थका-मौ पतिपदुर्जनाः । धर्मस्तु न विना शास्त्रादिति तत्रादरो हितः ॥२॥ पापामयौषधं शास्त्रं, शास्त्र पुन्यनिबंधनम् । चळं सर्वत्रगं शास्त्र, शास्त्र सर्वार्थसाधकम् ॥३॥ मलिनस्य यथात्यंतं, जलं वस्त्रस्य शोधनम् । अंत:करणरत्नस्य, तथा शास्त्र विदुर्बुधाः ॥४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org