________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ॐ नमो वीतरागाय પ્રાતઃ સ્મરણીય : પૂજ્યપાદ: શ્રી ૧૦૦૮ શ્રીમદ્ મુક્તિ વિજયજી (મુલચંદજી) ગણિ ગુરૂભ્યો નમઃ
વિવિધ વિષય વિચાર માળા
ભાગ ૬
(ઉવસગ્રાહર સ્તોત્ર મરણ ફળ) उदयोच्चपदोपाया, उत्तमत्वं उदारता । ૩%ારા પર પુસઃ યુ-પર: મૃતેઃ II
ભાવાર્થ : ઉદય ૧, ઉંચ પદ ૨, ઉપાય ૩, ઉત્તમતા ૪ અને ઉદારતા પ-આ પાંચ ઉકાર ઉવસગ્ગહર સ્તોત્રના સ્મરણ કરવાથી પુરૂષોને પ્રાપ્ત થાય છે.
ઉવસ્સગ્ગહર સ્તોત્રનો પ્રતાપ કોઈ અજબ પ્રકારનો છે, પરંતુ મન, વચન, કાયાની પવિત્રતા પ્રથમ જોઈએ, કારણ કે ઉપરોક્ત પવિત્રતા અને સ્થિરતા ધારણ કરનારા જીવો જ ઉત્કૃષ્ટ ફળને મેળવી શકે છે.
पुण्यं पापक्षयः प्रीति, पद्मा च प्रभुता तथा । પશારી: પં પુસઃ યુ., પાર્શ્વનાથસ્થ સંસ્કૃતેઃ III
ભાવાર્થ : પુણ્ય ૧, પાપનો ક્ષય ૨, પ્રીતિ ૩, લક્ષ્મી ૪ તથા પ્રભુતા પ-આ પાંચ પ્રકારો શ્રી પાર્શ્વનાથ મહારાજના સ્મરણ કરવાથી પુરૂષોને પ્રાપ્ત થાય છે. દઢતાથી પાર્શ્વનાથનું સેવન કરનાર દઢ પુન્યવાન બને છે. વાંચો પ્રિયંકર નૃપ ચરિત્ર. કિં બહુના? દઢ પુન્યથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org