________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ભાવાર્થ : સિદ્ધક્ષેત્ર ૧, સજ્જન પુરૂષોનો સંગ ૨, સારૂં નિશ્ચલ સમ્યકત્વ ૩, સત્યવ્રત ૪ અને સરલપણું પ આ પાંચ સકાર પ્રાપ્ત દુર્લભ છે. संपत् सरस्वती सत्यं, संतानं सदनुग्रह : । सत्ता सुकृत संभारः, सकाराः सप्तदुर्लभाः ॥१॥
ભાવાર્થ : સંપત્તિ ૧, સરસ્વતી ૨, સત્ય ૩, સંતાન ૪, સજજનનો અનુગ્રહ ૫, સત્તા ૬, અને સુકૃતનો સમૂહ ૭ આ સાત સકારો મળવા દુર્લભ કહ્યા છે. संपत्ति साहसं शीलं, सौभाग्यं संयमः शमः । સંપતિશાસ્ત્રજ્ઞ , સારી: સતકુમ: II
| ભાવાર્થ : સંપત્તિ ૧, સાહસ ૨, શીયલ ૩, સૌભાગ્ય ૪, સંયમ ૫, શમ ૬, અને શાસ્ત્રના જાણકારોના સાથે સંગતિ ૭ આ ઉપરોક્ત સાત પ્રકારના સકાર પ્રાપ્ત થવા દુર્લભ છે. शत्रुजय शिवपुरं, नदीशत्रुजयाभिधा । श्री शान्तिः शमिनां दानं, शकाराः पंचदुर्लभाः ॥१॥
ભાવાર્થ : શત્રુંજય તીર્થ ૧, મુક્તિ (શિવપુરી) ૨, શત્રુંજયા નામની નદી ૩, શ્રી શાન્તિનાથ ભગવાન ૪ અને મહાશમ દમને ધારણ કરનારા સુવિહિત મુનિ મહારાજારૂપ સત્પાપાને વિષે દાન આપવું પ-આ પાંચ પ્રકારના સકારો પ્રાપ્ત થવા દુર્લભ છે. सारावलीप्रकरणे-तथा शत्रुजयकल्पे ए अं जम्मस्सफंलं, सारं विह्वस्सइत्तियं चेव । जं अच्चिज्जइ गंतुं, सित्तुंजे रिसइ तित्थयरो ॥१॥ छठेणं भत्तेणं अपाणएणं च सत्तजत्ताओ । जो कुणइ सित्तुंजे, सो तइअ भवे बहइ सद्धिं ॥२॥ न वितुं सुवन्नभूमी, भूसणदाणेण अन्नतित्थेसु । जं पावइ पुन्नं फलं, पुआन्हवणेण सित्तुंजे ॥३॥
A૨૨૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org